રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાજી સાફ કરી પાણી થી ધોઈ લેવી.
ને પછી એક કડાઈમાં તેલ ગરમ થાય એટલ રાઈ તતડે એટલે હીંગ નાખી વઘાર કરવો. - 2
પછી તેમાં બધા મસાલા નાખી ચડવા દેવું.
૫_૭ મિનીટ માં આપણી ભાજી ચડી જશે. - 3
આ રીતે રેડી થઇ ગયું આપણું કૃષણ ભગવાન નુ ફેવરીટ તાંદળજાની ભાજી નુ શાક.
હવે તેને એક પ્લેટ માં કાઢી સર્વ કરો.
Similar Recipes
-
તાંદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4 તાંદલજાની ભાજી મોટાભાગે ઉનાળાની ઋતુમાં વધુ મળે છે...ખુબજ સુપાચ્ય ને ગુણો થી ભરપુર હોય છે..હવે તો બધાજ પ્રકાર ની ભાજી ને લીલોતરી બારેમાસ મળે છે..તેમ છતાં યોગ્ય ઋતુ પ્રમાણે બનાવી ને ખાવાની મજા કંઇ ઓર જ હોય છે... Nidhi Vyas -
-
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
એક વિસરાતી જતી શાક ની ડીશ છે તાંદળજાની ની ભાજી થઈ ઠંડક મળે છે એટલે ઉનાળા માં અમારા ઘરે ખીચડી સાથે આ શાક બને છે તો થયું કે તમારી સાથે શેર કરું. Alpa Pandya -
તાંદળજાની ભાજી ને મગની દાળ નું શાક (Tandarja Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#supers Daxa Pancholi -
તાંદળજાની ભાજી (Tansajani bhaji in Gujarati recipe)
#સુપરશેફ1#વીક૧#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ૨૭ REKHA KAKKAD -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
-
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#RC4લીલીતાંદળજા ની ભાજી આમ તો પ્રાચીન કાળ થી પ્રખ્યાત છે તેને આજકાલ ઉભરી આવેલાં શાકભાજી તરીકે માનવાની ભૂલ ના કરવી જોઈએ ,,,કહેવાય છે કે જયારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના દુર્યોધનના દરબારમાં સંધિ અર્થે ગયેલા ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું હતું....ત્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનના છપ્પન ભોગ છોડીને વિદુરજી ને ત્યાં ગયેલા વિદુરજી ની ગરીબ પરિસ્થિતિને કારણે તેમણેભોજનમાં ભાજી અને રોટલો બનાવેલા અને આ ભાજી વિદુરજીની પત્ની એ પૂર્ણ ભાવ ,ભક્તિ સાથે શ્રી કૃષ્ણ ને પીરસ્યું ,અને ભગવાને આ ભાજી હોંશે હોંશે પેટભરીને ખાધી ....આ વાત તો થઇ ભાજીના પૌરાણિક મહત્વની ,,હવે વાત કરીયે આધુનિક યુગમાં આ ભાજી ખાવાથી થતા લાભોની ,,,આ ભાજીની તાસીર ઠંડી અને રેચક છે ,,તે રક્તધાતુના તમામ દોષો નિવારે છે ,,શરીરમાં થયેલા મેટલ પૉઝનિંગને તે થોડા સમયમાં જ ભાર કાઢી નાખે છે .શરીરની ગરમીમાં જૂનામાં જુના હઠીલા રોગો આ ભાજીના સેવન થી મટે છે અગણિત ગુણો ધરાવતી આભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ,,અને શરીરને રોગમુક્ત રાખવું જોઈએ ,,ઈમ્યૂનિટી બૂસ્ટર સમાન છે આ ભાજી ,,,જો મોટા પાનવાળી લેશો તો તે સ્વાદમાં મીઠી નહીં બને. સૌથી પહેલા કુણા પાન ને અલગ કરી લો. ડાળીઓ લેવાની નથી. તાંદળજાની ભાજી ઉનાળાની સિઝનમાં વધારે જોવા મળે છે. આ ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે જેથી ઉનાળામાં તાંદળજાની ભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. Juliben Dave -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
લાલ તાંદળજાની ભાજી(Lal Tandalaja Bhaji Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઝડપથી બનાવી શકાય એવી અને બહુ ગુણકારી એવા આ તાંદળજા મા બે જાત આવે છે.લીલા પાન વાળી પણ હોય છે અને લાલ પાન વાળી પણ હોય છે ભાજી.આજે અહીં મેં લાલ પાનવાળી ભાજી બનાવી છે.... લાલ રંગની હોવાથી તેમાં વિટામિન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે Sonal Karia -
તાંદળજા ની ભાજીનું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#Tips. તાંદળજાની ભાજીમાં ૨ ચમચી ચણાનો લોટ નાખવાથી શાક લચકા પડતું થાય છે ને તેમાં કાચી કેરીના થોડા ટુકડા નાખવાથી તાંદળજાની ભાજીનું ખાટુંશાક ખાવાની ખૂબ જ મજા આવે છે Jayshree Doshi -
-
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
તાંદળજાની ભાજી નું લોટ વારું શાક (Tandarja Bhaji Lot Varu Shak Recipe In Gujarati)
#MFF Shital Jataniya -
તાંદળજાની ભાજી ના ગોરા
#મોમઆને બાફેલાં મૂઠિયાં થી પણ જાણતા હસો. આપણે પાલક ,મેથી, સુવા જેવી ઘણી ભાજી માં મૂઠિયાં ખાયે છીએ પણ અહી મે તાંદળજાની ભાજી અને પાલક ની ભાજી માં મલ્ટી ગ્રેન લોટ થી ગોરા બનાવી એને માઇક્રોવેવ માં બાફી ને વઘારી દીધા છે. નવાઇ ની વાત એ છે કે અમને આ ભાજી નાના હતા ત્યારે ભાવતી ના હતી પણ એની nuitrinationl value ખૂબ હોવાથી મારી મમ્મી અમને આના ટેસ્ટી મૂઠિયાં બનાવી ને ખવડાવી દેતી. એમ ગમે તેમ આ ભાજી અમને ખવડાવી દેતી.પણ આ એનું સિક્રેટ અમને પછી ખબર પડી.પણ really e ખૂબ સ્વાદિષ્ટ બનતા. ત્યારે તો મારી મમ્મી ઢોકળા ના વાસણ માં બે બાજ ની વચ્ચે આ ગોરા બાફતી. અને ગરમ ગરમ એની પર કાચું સીંગતેલ નાખી ને એમને ખવડાવતી ..એમના હાથ ના એ ગોરા ને આજે પણ અમે મિસ કરીએ છીએ.મજાની વાત એ છે કે મારી દીકરી ને પણ આ ભાજી નું શાક ભાવતું નથી તો હું પણ મારી મમ્મી ને j ફોલ્લો કરીને એને આ ખવડાવું છું. આજે મારી મમ્મી અમારી વચે નથી પણ મને આરીતે બનાવી ને ખવડાવતા જોઈ ને એ ખૂશ થતી હસે. તો જેને ત્યાં કિડ્સ ના ખાતા હોય તો એકવાર જરૂર try karjo. તમે ખાનાર ને guess કરાવજો કે કઈ ભાજી છે આમાં. Kunti Naik -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301935
ટિપ્પણીઓ (4)