શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#EB #Week 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
  1. 150 ગ્રામ પનીર
  2. 2ડુંગળી
  3. 4ટામેટાં
  4. 50 ગ્રામ કાજુ પેસ્ટ
  5. 1/2 બાઉલ દહીં
  6. 1 સ્પૂનહળદર
  7. 1 સ્પૂનધાણાજીરુ
  8. 2 સ્પૂનકાશ્મીર મરચું
  9. 1 સ્પૂનમરચું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. લસણની પેસ્ટ ટેસ્ટ મુજબ
  12. 1 સ્પૂનપંજાબી મસાલો
  13. તેલ વઘાર માટે
  14. 1 સ્પૂનખડા મસાલા- તજ,લવિંગ નો

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌ પ્રથમ પનીર ના નાના નાના કટકા કરી ની સાંતડી લેવાનું.

  2. 2

    કાજુ ને એક કલાક પહેલા પલાળી રાખવાં પછી પલાળેલા કાજુનું ની પેસ્ટ બનાવવી.

  3. 3

    હવે ડુંગળી અને ટામેટાં ને સુધારી ને એની ગ્રેવી બનાવવી.

  4. 4

    આટલું બધું તૈયાર થઈ ગયા પછી હવે એક કડાઈમાં તેલ લેવાનું હવે આ તેલ ગરમ થઈ જાય પછી તેમાં સૌપ્રથમ ડુંગળી ટામેટાની પેસ્ટ ઉમેરવાની ત્યારબાદ ખડા મસાલા મેળવવાના અને કાજુની પેસ્ટ ઉમેરવાની.

  5. 5

    હવે થોડું ચડવા દેવાનો આ બધું જ. ત્યારબાદ તેમાં થોડું દહીં ઉમેરવાનું અને થોડીવાર રાખવાનું અને હલાવે રાખવાનું.

  6. 6

    બધું જ સરસ રીતે ઉમેરી અને ગરમ થઇ જાય એટલે છેલ્લે પનીરના ટુકડા ઉમેરવા ના અને સજાવટ માટેની કોથમીર ઉમેરવી આ આપણે શાહી પનીર તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
FantasticHello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes