શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પૅન લઈ તેમા ૨ ચમચી તેલ એડ કરી ગરમ થવા દૉ તેલ ગરમ થઇ ગયા બાદ તેમા તજ, લવિંગ, ઇલાયચી, તમાલ પાન,એડ કરી સાતળી લૉ, ત્યાર બાદ તેમા કાજુ ના ટુકડા અને લસણની કળી એડ કરૉ,ફરીથી સાતળી લૉ,પછી તેમા મોટા સમારેલા કાંદા અને ટામેટા એડ કરી ફરીથી સાતળી લૉ અનૅ ૫ થી ૧૦ મિનિટ સુધી ચળવા દૉ, કાંદા ટામેટા ચળી જાય એટલે એને ઠંડુ પડવા દૉ, કાંદા ટામેટા બરાબર ઠંડા થઈ જાય એટલે તૅનૅ મિક્સર મા પીસી ગ્રેવી તૈયાર કરવી
- 2
હવે પાછી એક બીજી પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દૉ તેલ ગરમ થઇ ગયા બાદ તેમા તજ લવિંગ અને તમાલ પાન નો વઘાર કરો,ત્યાર બાદ તેમા કાંદા ટામેટા ની ગ્રેવી એડ કરી બરાબર ચળવા દૉ,
- 3
પછી તેમા હળદર, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો,શાહી પનીર મસાલો એડ કરી ફરીથી બરાબર મિક્સ કરી લૉ હવે તેમા થોડુ પાણી એડ કરી ફરીથી ચળવા દૉ, ત્યાર બાદ તેમા ફ્રાય કરેલા પનીર ના ટુકડા અને મીઠું એડ કરી બધુ બરાબર મિક્સ કરી લૉ
- 4
બધુ બરાબર મિક્સ થઈ ગયા બાદ શાક ને એક બાઉલ માં કાઢી લૉ અને પનીર અને કોથમીર થી સજાવી દો, તો સવ કરવા માટે તૈયાર છે શાહી પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
બધા નું ભાવતું પંજાબી શાક જે મેં આજે બનાવ્યું છે. રેસ્ટોરન્ટ માં તો બધા જ મંગાવે, પણ ઘર નું પણ એટલું જ ટેસ્ટી બને છે.#EB#Week11 Bina Samir Telivala -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ