ઘટકો

૪૫ મિનિટ
  1. ૨,૫૦૦ ગ્રામ કણકી (ચોખા) નો લોટ
  2. ૫૦ ગ્રામ પાપડી ખારો
  3. ૧૦૦ ગ્રામ મીઠું
  4. ૨૫૦ ગ્રામ લીલા મરચાં
  5. તલ,જીરું,અજમો પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    જેટલી તપેલી લોટ થાય એટલી તપેલી પાણી ગરમ કરવા મૂકવું

  2. 2

    તેમાં મીઠું અને ખારો નાખી દેવો પાણી ઊકળે એટલે તેમાં લીલા મરચાં નાખવાં

  3. 3

    પછી તે પાણી લોટ મા નાખવું બરાબર હલાવી લોટ મિક્સ કરવો

  4. 4

    થાળી માં તેલ લગાવી આ લોટ પાથરી બાફવા મૂકો

  5. 5

    બફાઈ ગયેલા લોટ ઉપર તેલ અને અથાણાં નો મસાલો નાખો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes