પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)

VRUNDA
VRUNDA @Vrunda
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટાકા ની ચિપ્સ
  2. 3 કે 4 ચમચી કોર્ન ફ્લોર
  3. ૧ ચમચીલાલ મરચું
  4. સ્વાદ અનુસારમીઠું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા લો તેની છાલ ઉતારીને ચિપ્સ કરો

  2. 2

    પછી તૈયાર કરેલી cheap પર કોનો floor મીઠું અને મરચું નાખો તેને બરાબર મિક્સ કરો ત્યારબાદ મીડીયમ આજ ઉપર તેને તળી લો

  3. 3

    તૈયાર છે પોટેટો ચિપ્સ જે ખાવામાં બહુ જ ક્રિસ્પી અને સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
VRUNDA
VRUNDA @Vrunda
પર

ટિપ્પણીઓ

Similar Recipes