રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઇ ને ગરમ ઉકળતા પાણી માં નાખી ને કાઢી ને ઠંડા બરફ ના પાણી માં નાખી દો જેથી તેનો કલર લીલો જ રહે પછી ક્રશ કરી લો.
- 2
ડુંગળી ને ઝીણી સમારી લો,અને આદુ અને પનીર પણ સમારી લો.
- 3
પછી કડાઈ માં તેલ મૂકી ને તેમાં ડુંગળી અને આદુ લસણ સાંતળી લો પછી બધો મસાલો કરી ને પાલક ની પેસ્ટ ઉમેરી ને થોડી વાર ઉકળવા દો પછી ઉપર મલાઈ ઉમેરી દો અને 1 મિનિટ પછી ઉપર પનીર પણ ઉમેરી દો તૈયાર પાલક પનીર ની સબ્જી.
- 4
- 5
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#green_recepiesપાલક એ સૌથી ઉત્તમ ઔષધ અને શાકભાજી પણ છે પાલકમાં લોહતત્વ ,ફાઇબર ,પ્રોટીન, વિટામિન્સ ,એન્ટી ઓક્સિડન્ટ બધું જ છે પાલક નુ પનીર સાથે કોમ્બીનેશન ખૂબ જોરદાર છે અહીં મે પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત શેર કરી છે sonal hitesh panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14336496
ટિપ્પણીઓ (2)