માલપુઆ (Malpua Recipe In Gujarati)

Mittal V Joshi @Rupal_ni_rashoi
#EB માલપુઆ એ આપની પારંપરિક રેસીપી છે વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ માલપુઆ બનાવી એ છીએ અને એમ પણ કહેવાય છે કે કાળી રોટી અને ધોલી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાક.
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB માલપુઆ એ આપની પારંપરિક રેસીપી છે વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ માલપુઆ બનાવી એ છીએ અને એમ પણ કહેવાય છે કે કાળી રોટી અને ધોલી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાક.
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ ને પાણી માં પલાળી દો
- 2
એમા લોટ નાખી દો હલાવી દો
- 3
ખીરુ બનાવી દો
- 4
ઢાકી ને ૫ મિનીટ મૂકી રાખો
- 5
એક તવી માં તેલ મૂકી ને માલપુઆ ઉતારો
- 6
બે બાજુ ગુલાબી થઈ જાય એટલે ઉતારી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#Week12વરસાદ ની મોસમમાં ગરમ ગરમ માલપુવા ખાવાની મજા આવી જાય તો તમે પણ રેસીપી જુઓ Bhavna Odedra -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12#CookpadIndia#Cookpadgujarati#malpua માલપુઆ એ વિસરાતી જતી સ્વીટસ છે પહેલાં ના લોકો આ સ્વીટ ઘણા વાર તહેવાર માં બનાવતા હતા. પણ હવે આજે ઘણા ઓછા લોકો આ સ્વીટ બનાવતા હશે. અમારા ઘરે મારી મમ્મી અમને આ માલપુઆ ગૌરી વૅત નિમિત્તે ખાસ બનાવતી અને અમે હોશે હોશે ખાતા. તો આ વર્ષે મે પણ મારી દિકરી માટે ગૌરી વૅત માં બનાવ્યા હતા. અને બીજા દિવસે આપણા ઈબુક નું નવું વીકના લીસ્ટ માં માલપુઆ હતા. તો પછી વાર શું હતી બધુ રેડી જ હતું ખાલી ફોટા લઈ રેસીપી લખવાની તો બનાવી દીધા માલપુઆ અને એ જ રેસીપી શેર કરું છું. Vandana Darji -
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)
ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#CTદ્વારકા એટ્લે ભગવાન દ્વારકા ધીસ ની નગરી જ્યાં ભગવાન ને ૫૬ ભોગ ધરાવવા માં આવે છે ને એમાં માલપુઆ તો ભગવાન ના એકદમ ફેવરિટ એતો હોય જ ને તોજ ૫૬ ભોગ પુરો ગણાય આહિયા ના બ્રાહ્મણ ખુબ સરસ માલપુઆ બનાવે અહીંયા ના માલપુઆ વખણાય અહીંયા ના ખીચડી ઓસામણ પણ વખણાય છે પણ મેં એની રેસિપી પેલા મુકેલી છે તો ચાલો આપણે માલપુઆ બનાવીએ. Shital Jataniya -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel -
-
માલપુઆ
#EB#Week12#Cookpad India#Cookpadgujarati#sweets માલપુઆ એ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.હું ગુરુપૂર્ણિમા ના દિવસે અને કાળી ચૌદસ ના દિવસે તો ખાસ બનાવતી હોઉં છું.તે ઘઉં નો લોટ,મેંદો,માવો એમ અલગ અલગ રીતે બનતા હોય છે.તે એકલા પણ ખવાય અને રબડી સાથે પણ ખવાય છે.હું તેમાં દહીં ઉમેરુ છે તેનાથી માલપુઆ માં જાળી સરસ પડે છે. Alpa Pandya -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#jayshri Chauhan#EBWeek 12આપડી વિસરાયેલ વાનગી છે Jayshree Chauhan -
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
મીની માલપુઆ (Mini Malpua Recipe In Gujarati)
આ હેલ્ધી માલપુઆ છે જે શકકરીયા માં થી બનાવ્યા છે. શકકરીયા માં ફાયબર ભરપુર હોય છે અને Diebetic friendly છે. Diebetic લોકો માટે sugar free / ઓર્ગેનિક ગોળ વાપરી શકાય છે.આ માલપુઆ મોઠા માં ઓગળી જાય એટલા સોફ્ટ બને છે.હેલ્થી મીની માલપુઆ ઈન ઉત્તપમ પેન#EB#Week12 Bina Samir Telivala -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB Week 12 હોળી સ્પેશ્યલ ગોળ અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ગુજરાતી ઓના માલપુવા Bina Talati -
-
સુજી માલપુઆ (Sooji Malpua Recipe In Gujarati)
માલપૂવા એ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે અને મોટાભાગના ભારતીય તહેવારોમાં માલપુઆને વિશેષ સ્થાન મળે છે.#EB#Week12 Sneha Patel -
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315591
ટિપ્પણીઓ (6)