રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ અને રવો લઈ તેમાં પાણી ગોળ ઉમેરી લોટ માં ગાઠા ન રહે એ રીતે માલપુઆ નું ખીરું તૈયાર કરવું.
- 2
ત્યારબાદ તૈયાર કરેલા ખીરામા મરી ઉમેરી મિક્સ કરી ખીરા ને પાંચ થી છ કલાક ઢાંકી ને રહેવા દેવું.હવે પેનમાં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઈ જાય એટલે એક ધારવાળુ નાનું ગ્લાસ લઈ તેમાં ખીરું લઈ ગ્લાસ ની મદદથી માલપુઆ ઉતારી લેવા.
- 3
હવે માલપુઆ ને ગુલાબી થાય ત્યા સુધી તળી લેવા, તળાય જાય એટલે ઉપર ખસખસ નાંખી ગુલાબ ની પાદડી થી ગાર્નીશ કરી દૂધપાક સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB Week 12 હોળી સ્પેશ્યલ ગોળ અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ગુજરાતી ઓના માલપુવા Bina Talati -
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel -
-
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15313570
ટિપ્પણીઓ (5)