રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ નંગ
  1. ૧૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧૦૦ ગ્રામ ગોળ
  3. ૧ ટેબલ સ્પૂનબેસન
  4. ૧ ટેબલ સ્પૂનદહીં
  5. ૧ ટેબલ સ્પૂનમલાઈ
  6. ૧/૨ ટી સ્પૂનઅધકચરી વાટેલું વરિયાળી
  7. થોડામરી દાણા
  8. થોડી ખસખસ
  9. ઘી / તેલ તળવા માટે
  10. ગાર્નિશ માટે
  11. બદામ અને પીસ્તા ની કતરણ
  12. ઇલાયચી પાઉડર
  13. ખસખસ
  14. ચાંદી ની વરખ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ નું પાણી બનાવી ઘઉં ના લોટ માં નાખી ને તેમાં બેસન,મરી ના દાણા,ખસખસ,મલાઈ અને વરિયાળી એડ કરી ને ૨ કલાક રહેવા દેવું.

  2. 2

    બનાવવા ના સમયે દહીં નાખી ને બરાબર હલાવી ને પછી ઘી / તેલ માં તળવા.

  3. 3

    છીછરી પેન માં ઘી / તેલ લેવું.અને તળવા.

  4. 4

    તળાય ગયા પછી તેના પર બદામ, ખસખસ અને ઇલાયચી પાઉડર નાખી ને ગાર્નિશ કરવા. રબડી જોડે આ માલપુઆ સરસ લાગે છે.

  5. 5

    ગોળ ની જગ્યા પર ખાંડ લો તો માલપુઆ એકદમ સરસ કલર ના બને છે.ગોળ થી થોડો ડાર્ક કલર આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes