રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા ભીંડા બરાબર ધોઈ કપડાં થી બરાબર લૂસી ને તેના ઊભા ચીરા કરી ડીશ માં મૂકો
- 2
હવે આપડે મસાલો બનાવવા માટે લસણ આદું મરચા ની પેસ્ટ એક વાટકી મા નાખી પછી તેની અંદર શીંગ દાણા નો ભૂકો લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો ધાણા જીરું લીલા ધાણા બે ચમચી તેલ સેકેલો ચણા નો લોટ નાખી બરાબર મીક્સ કરી લો ભીંડા ભરી લો
- 3
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેની ઉપર ડીશ મૂકી ઢાકણ ઢાંકી દસ મીનીટ સુધી રહેવાદો બરાબર ભીંડા ચડે ત્યા સુધી
- 4
હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી ભીંડી નો મસાલો નાખી તેની અંદર દહીં નાખો પછી મીક્સ કરી લો હવે તેની અંદર બાફેલા ભીંડા નાખો હલાવી બે મીનીટ સુધી રહેવાદો પછી લીલા ધાણા નાખી સવ કરો
- 5
તો તૈયાર છે એકદમ ટેસ્ટી મસાલા દહીં ભીંડી ખાવાની મજા પડી જાય
Similar Recipes
-
-
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#RC4ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે. Shraddha Patel -
દહીં ભીંડી(Dahi bhindi recipe in gujarati)
#મોમ મોમ નું નામ પડે એટલે એક લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય... કેમકે નાનપણ થી મોટા થયા ત્યાં સુધી માં એના હાથ ની કેટલી વાનગી ખાધી હશે...મોટા ભાગ ની બધી જ ફેવરિટ પણ એમાં ની એક આ..... KALPA -
દહીં ની તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#MRCચોમાસામાં દહીં ની તીખારી ભાખરી તળેલા મરચા ખાવા ની મજા પડી જાય એક દ મ ટેસ્ટી daksha a Vaghela -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#ભીંડા#bhindimasala Mamta Pandya -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
-
દહીં અચારી ભીંડી(Dahi Achari Bhindi Recipe In Gujarati)
#AM3#sabji/shaakઆમ તો ભીંડા ના શાક માં તમે વેરીએશન કરો એટલા ઓછા છે પણ તે બધા માં તેનો અથાણા ના મસાલા સાથે નુ તેનુ કોમ્બિનેશન બવ જ સરસ લાગે છે અહીંયા હું એ જ રેસીપી શેર કરી રહી છું sonal hitesh panchal -
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
-
-
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week24 Nayana Pandya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati)
#EB#Bhindiનાનપણ થી મને ભીંડા નું શાક અતિ પ્રિય . મોટી થઈને ભીંડા ના શાક ને અલગ અલગ રીત બનાવાતા શીખી અને ભીંડા પ્રત્યે જે પ્રેમ છે એ વધી ગયો.તો મેં ઇબુક ની શરૂઆત જ મારા પ્રિય આવા શાક થી કરી છે ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
-
-
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15325314
ટિપ્પણીઓ