મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Prakruti Sutaria
Prakruti Sutaria @prakruti25

#EB

શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામ ભીંડી
  2. 2 ચમચીઓઇલ
  3. ૧ ચમચી જીરૂ
  4. ૧ ચમચીહિંગ
  5. ટામેટું ઝીણા સમારેલા
  6. ડુંગળી ઝીણી સમારેલી
  7. 4-5કાજુ ના ટુકડા ની પેસ્ટ
  8. ૨ ચમચીદહીં
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    250 ગ્રામ ભીંડી ને ગોળ કાપી ને જીરૂ અને હીંગ nakhi ને સૌતે કરી દેવાની

  2. 2

    બી જા પેન મા તેલ મૂકી ને પહેલા ડુંગળી અને ત્યાર બાદ ટોમેટો નાખી ને સૌત કરવાનું સૌત્ થઇ જાય પછી તેમાં કાજુ ના ટુકડા ની પેસ્ટ નાખવાની, અને ત્યાર બાદ દહીં ઉમેરવાનું.

  3. 3

    બધું સતદાઈ જાય પછી તેમાં લાલ મરચું, હળદર, કિચન કિંગ મસાલો, મીઠું નાખવાનું. (બધો મસાલો સ્વાાનુસાર)

  4. 4

    અને બધી ગ્રેવી થઈ જાય પછી તેમાં ભીંડી ઉમેરી દેવાની

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prakruti Sutaria
Prakruti Sutaria @prakruti25
પર
I love to make a food for my child
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
જી નામ ગુજરાતી માં લખવાનું છે
મસાલા ભીંડી

Similar Recipes