મસાલા ભીંડી દહીં વાળૂ સાક(masala bhindi recipe in gujarati)

મસાલા ભીંડી દહીં વાળૂ સાક(masala bhindi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા ભીંડી બનાવવા માટે ભીંડી ના ઉભા ચીરા કરી લો
- 2
હવે ભીંડા નો મસાલો બનાવવા માટે પેલા ચણા નો લોટ લેવો પછી તેની અંદર વાટેલું લસણ નાખો પછી હળદર નાખો મીઠું નાખો પછી સીંગ દાણા નો ભૂકો ચવાણા નો ભૂકો જીરૂ નાખો પછી તેલ નાખો ગરમ મસાલો ધાણા નાખી હાથ થી મેસ કરી લો
- 3
મસાલો બનીગયોછે હવે મસાલો ભીંડા મા ભરીલો પછી એક થાળી માં મૂકો હવે એક ઢોકળીયા મા પાણી મૂકી તેની અંદર ભરેલા ભીંડાની થાળી મૂકી ઢોકળીયા નૂ ઢાકણ ઢાંકી દસ મીનીટ સુધી બફાવા દો
- 4
બફાય જાય પછી એક ડીશ માં કાઢી નાખો હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો મીઠું નાખો પછી લસણ ની પેસ્ટ નાખો પછી દહીં નાખી પાંચ મિનિટ સુધી કૂક કરો પછી ધાણા નાખી સવ કરો તૈયાર છે મસાલા ભીંડી દહીં વાળૂ સાક
- 5
સાતમ માટે બેસ્ટ છે બાકી તો ભીંડી અને ભાખરી ખાવાની મજા પડી જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દહીં અચારી ભીંડી(Dahi Achari Bhindi Recipe In Gujarati)
#AM3#sabji/shaakઆમ તો ભીંડા ના શાક માં તમે વેરીએશન કરો એટલા ઓછા છે પણ તે બધા માં તેનો અથાણા ના મસાલા સાથે નુ તેનુ કોમ્બિનેશન બવ જ સરસ લાગે છે અહીંયા હું એ જ રેસીપી શેર કરી રહી છું sonal hitesh panchal -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
-
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
-
-
મેગી મસાલા ભીંડી (Maggi Masala Bhindi Recipe In Gujarati)
#EB#Week1આજે મેં મેગી મસાલો યુઝ કરી મસાલેદાર ભીંડી બનાવી છે જે મારા ઘરે બધા ની ફેવરીટ છે Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ (3)