ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

#EB
વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું.
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB
વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા સમારી લો અને પેસ્ટ માટેની સામગ્રી તૈયાર કરી લો. પેસ્ટ ના મસાલામાં પાણી નાખી તેને હલાવીને મિક્સ કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં ભીંડા નાંખી અને તળી લો. ભીંડા તળાઈ ગયા બાદ તેને બહાર કાઢી લો અને તે જ તેલમાં હિંગનો વઘાર કરી તેમાં ડુંગળી સાંતળવા માટે રાખો અને તેને થોડી થોડી વારે હલાવો બાજુમાં ડુંગળી લીલા મરચા આદુ ની પેસ્ટ તૈયાર કરી લો.
- 3
ડુંગળી ચઢી ગયા બાદ તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેને હલાવી અને બે મિનિટ માટે તેને ઉકળવા દો ત્યારબાદ તેમાં ભીંડા ઉમેરો અને તેને ચડવા દો. ભીંડા ચઢી ગયા બાદ તેમાં ચણાના લોટ અને મસાલાવાળી પેસ્ટ ઉમેરી હલાવી દો ત્યાર બાદ તેમાં દહીં અને કાજુનો ભૂકો ઉમેરો અને તેને મિક્સ કરી અને બે મિનિટ માટે ઢાંકી ધીમા ગેસ પર ચડવા દો.
- 4
થઈ ગયા બાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati)
#EB#Bhindiનાનપણ થી મને ભીંડા નું શાક અતિ પ્રિય . મોટી થઈને ભીંડા ના શાક ને અલગ અલગ રીત બનાવાતા શીખી અને ભીંડા પ્રત્યે જે પ્રેમ છે એ વધી ગયો.તો મેં ઇબુક ની શરૂઆત જ મારા પ્રિય આવા શાક થી કરી છે ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
પંજાબી દહીં ભીંડી (Punjabi Dahi Bhindi Recipe in Gujarati)
#EB#Week1#Tips. ભીંડા નું શાક બનાવતી વખતે તેના પર ઢાંકણ ઢાંકવું જોઈએ નહીં .કારણ કે ઢાંકણ ઢાંકવાથી તેની શેવાળ ભીંડામાં પડે છે અને આ શાક માં ચિકાસ આવે છે Jayshree Doshi -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
અચારી મસાલા ભીંડી (Achari Masala Bhindi Recipe In Gujarati)
#EB#week1આમ તો ભીંડા નું શાક નાના -મોટા બઘા ને પ્રિય જ હોય છે , ભીંડા ગુણકારી પણ એટલા છે તેમા ફાઈબર અને પ્રોટીન તેમજ એન્ટીઓકસીડેન્સ પણ હોય છે જે સ્વસ્થતા જાળવવા મદદ કરે છે અને ભીંડા સ્ત્રીઓ માટે વરદાન રૂપ છે જે ગભૉશય ને મજબુત બનાવી અને ગભૅપાત અટકાવવા માટે મદદ રૂપ થાય છે આમ તો ઘણા ગુણો છે ભીંડા ના અને તેને બનાવવા ની રીત પણ ઘણી છે મે અહીં અથાણા ના મસાલા નો ઉપયોગ કરી ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં અથાણા મસાલાઅને ભીંડા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
ભીંડી આલુ મસાલા (Bhindi Aloo Masala Recipe In Gujarati)
#EB#Post1#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં શાકભાજી માં ભીંડા બહુ સારા આવે.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને પણ ભીંડા નું શાક બહુ જ ભાવે માટે હું એને અલગ અલગ રીત થી ભીંડા નું શાક બનાવી ને ખવડાવું.મસાલેદાર આલુ ભીંડી આલુ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું મસાલા વાળુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં મસાલા ભીંડા બનાવ્યા. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth -
ક્રિસ્પી ભીંડી મસાલા(crispy bhindi masala recipe in gujarati)
#મોમઆ રેસેપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.ઘણી વખત ભીંડા ચીકણા આવી જાય છે.આ રીતે બનાવશો તો ભીંડા ચીકણા પણ નહિ લાગે અને ટેસ્ટ મા સરસ લાગે છે. કોઇ પણ રસા વાળી સબ્જી સાથે કોમ્બિનેશન મા પણ સરસ લાગે છે. Hetal Vithlani -
ભીંડા નું શાક (bhinda nu saak recipe in Gujarati)
હુ વારે વારે ભીંડા નું શાક બનાવું છું કેમકે મારી બેબી ને ભીંડા નું શાક બહુજ ભાવે છે તેથી હુ નવીરીતે દર વખતે ભીંડા નું શાક બનાવું છું અને તમારી સાથે શેર કરુછું Varsha Monani -
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#week1Post1ભીંડા ના શાક માં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ભીંડા ના શાક માં વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. નાના બાળકોથી લઇને મોટા ઉંમરવાળા દરેક વ્યક્તિને ભીંડા નું શાક ખૂબ જ ભાવે છે. Parul Patel -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
આલૂ ભીંડી
#કાંદાલસણદોસ્તો ભીંડા બધા ના પ્રિય હોય છે અને બાળકો ના તો ખાસ. એમાં થોડા મસાલા ના ફેરફાર થી સારી ટેસ્ટી સબ્જી બની શકે છે Ushma Malkan -
ભરવા ભીંડા મસાલા (Bharva Bhinda Masala Recipe In Gujarati)
#RC4મસાલિયા ના ડબ્બા માં થી મસાલા લઈ ને ભીંડા ભરીને બનાવ્યા છે..દર વખતે એક જ સ્ટાઇલ નું શાક ખાઈ ને કંટાળો આવે તો આ રીતે બનાવી જોજો ....😃 Sangita Vyas -
મસાલા પનીર ભીંડી(Masala paneer bhindi Recipe in Gujarati)
#GA4#week6#paneerભીંડા ના શાક માં પનીર ઉમેરવાથી બહુ સરસ શાક બને છે મે બનાવ્યુ તમે પણ જરૂર થી બનાવો. Dhara Naik -
-
ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)
#RB3#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોમાં ભીંડાનું શાક ખૂબ જ પ્રિય અને પ્રચલિત હોય છે. ભીંડાનું શાક ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ સ્વાદનું બનાવી શકાય છે. ભીંડાને તળીને કે વરાળમાં બાફીને અથવા તો તેલમાં સાંતળીને વાપરવામાં આવે છે. ભીંડી મસાલા રોટલી અથવા તો પરાઠા સાથે વધુ પસંદ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી ભીંડી મસાલા સબ્જી કઈ રીતે બને છે. Asmita Rupani -
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Hetal Vithlani -
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#ભીંડા#bhindimasala Mamta Pandya
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)