મગ નૂ શાક (Moong Shak Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
મગ નૂ શાક (Moong Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક તપેલીમાં મગ ધોઈ લો પછી કૂકર મા પાણી નાખી પલાળી દો ચાર કલાક સુધી પછી તેની અંદર મીઠું નાખી બાફીલો
- 2
હવે ટામેટાં લીલા મરચા જીણા સમારી લો લસણ ની પેસ્ટ બનાવી લો હવે મગ બફાય જાય પછી એક તપેલીમાં કાઢી નાખો
- 3
હવે એક પેન મા તેલ નાખી તેની અંદર રાઈ જીરૂ લીમડા ના પાન નાખી હીંગ નાખો પછી સમારેલા ટામેટા મરચા નાખો પછી હલાવો ઢાકણ ઢાંકી દો બે મીનીટ સુધી
- 4
હવે તેની અંદર લસણ ની પેસ્ટ નાખો હળદર લાલ મરચું મીઠું ગરમ મસાલો દહીં નાખી મીક્સ કરી લો બે મીનીટ સુધી ઉકાળો હવે તેની અંદર મગ નાખો પછી હલાવી મીક્સ કરી લો પાંચ મિનિટ સુધી ઉકાળો પછી એક તપેલીમાં કાઢી ઉપર લીલા ધાણા નાખી સવ કરો
- 5
તો તૈયાર છે એકદમ ટેસ્ટી ખાટા મીઠા મગ નૂ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#RC1Rainbowપીળી રેસીપીખાટા મીઠા પોવા બટાકા daksha a Vaghela -
-
-
-
પંજાબી કારેલાનું શાક (Punjabi Karela Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
-
-
મગ નું ખાટું શાક (Moong Khatu Shak Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4ખાટાં મગ નું શાક ushma prakash mevada -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
તાંદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
-
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
છાસિયા મગ (Chhasiya Moong Recipe In Gujarati)
@shital_solanki inspired me for this recipe.આજે બુધવાર એટલે મગ બનાવ્યા.. છાસ નાંખી ને ખાટા મગ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
કાઠિયાવાડી પાલક રીંગણ નુ શાક (Kathiyawadi Palak Ringan Shak Recipe In Gujarati)
#RC4#Green Bhagyashreeba M Gohil -
-
-
-
ભીંડા અને કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#EB#RC4 (Green colour Recipe) Krishna Dholakia -
-
-
-
-
-
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15318370
ટિપ્પણીઓ (3)