દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

#EB
#Week 12
#Desai Vada

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

#EB
#Week 12
#Desai Vada

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટો
2 માણસ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 કપજુવર લોટ
  3. 2 ટેબલસ્પૂનઉદાદ દાળ
  4. 3 ટેબલસ્પૂનદહીં
  5. 1 ટેબલસ્પૂનગોળ
  6. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1/2 ટેબલસ્પૂનહળદર પાઉડર
  8. 1 ટેબલસ્પૂનઆદુ મરચાંની પેસ્ટ
  9. 1/4કપ
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

40 મિનિટો
  1. 1

    સૌ પ્રથમ જુવરનો લોટ એન ઘઉંના લોટમા દહીં, મીઠું, તેલ અને વોટર થી મિક્સ કરી 4 થી 5 કલાક પલાડી રખો ઉમેરો

  2. 2

    તે પછી બધા મસાલા ઉમેરો, અને સારી રીતે મિક્સ કરો. વડા મુકાવા બેટર તૈયાર છે

  3. 3

    પછી એક પેન મા ઓઇલ મૂકો, ગેસ શરૂ કરો. અને ઓઇલ ગરમ થાય પચી વડા તેલ મા મુકો

  4. 4

    અને લાઇટ બ્રાઉન થાય એટલ ઓઇલ મથી કઢી લો

  5. 5

    અને પીરસવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

ટિપ્પણીઓ

Similar Recipes