ખજુર ના ડ્રાફૂટ્સ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati)

Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865

ખજુર ના ડ્રાફૂટ્સ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250બી વગર નો ખજુર
  2. 2 ચમચીઘી
  3. 200 ગ્રામનાના કટકા કરેલા ડ્રાફુટ્સ
  4. 250ઝીણો કોપરા નો ભુકો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરી ખજુર નાખવા.

  2. 2

    10_15મિનિટ હલાવવું ખજુર પોચો થયા પછી કોપરા નુ ખમણ, સુકોમેવો નાખી ના ના નાના લાડુ વાળવા......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865
પર

ટિપ્પણીઓ

Similar Recipes