રાંધવાની સૂચનાઓ
- 1
મગને બેત્રણ વાર પાણી થી ધોઈ લેવા. સાદા પાણી મા પલાળી દેવા. સાત આઠ કલાક પલાળી દેવા.
રાત્રે પલાળી દેવા. સવારે પાણી નીતારી એક કોટનના કપડાં બાંધી દેવા.એક વાસણ પોટલી રાખી તેનાપર વજન રાખી હુફાળી જગ્યા એ મુકી દેવો. બાર કલાક માટે રાખી દેવા. ફણગા ફુટી ગયા છે. ફરી પાછા પાણી થી લેવા.
હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક કુકરમુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને મગ વધારી લેવા.
હવે મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ અને મીઠું નાખી મીક્ષ કરી લેવું. - 2
હવે તેમાં બેત્રણ વ્હીસલ વાગે એટલું પાણી નાખી ને મીક્ષ કરી લેવું.પછી કુકર નુ ઢાંકણબંધ ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો. વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું.
એમાં પાણી વધારે લાગે તો થોડી વાર ગેસ ઉપર મુકી બાળી નાખવું. તૈયાર છે
ફણગાવેલા મગ.
લીંબુ નો રસ નાખી ને મીક્ષ કરી લેવું.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલા ફણગાવેલા મગ (Vagharela Fangavela Moong Recipe In Gujarati)
#LB#Lunch box recipes આજે અષાઢી બીજ હોવાથી મેં ફણગાવેલા મગ ને સાથે ચણા ના દાળિયા ની લાડુડી અને વઘારેલા મમરા લંચબોકસ માટે બનાવેલા. Krishna Dholakia -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
એમ પણ મગ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય અને આ તો ફણગાવેલા મગ એટલે પ્રોટીન થી ભરપૂર. સવારનાં નાસ્તા માં ખાવાની ખૂબ મજા આવે. બસ ફણગાવવા માટે થોડું અગાઉથી પ્લાન કરવું પડે. Dr. Pushpa Dixit -
-
ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
#RC4#Rainbowtheme#Green Ashlesha Vora -
-
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
#SJRમગ લાવે પગ.મગ મા પ્રોટીન નો એક સારો સ્ત્રોત રહેલો છે. મગ પચવામા હલકા અને ખુબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
-
-
-
-
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11આ ખૂબ પૌષ્ટિક આહાર છે. jignasha JaiminBhai Shah -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
કાઠિયાવાડી પાલક રીંગણ નુ શાક (Kathiyawadi Palak Ringan Shak Recipe In Gujarati)
#RC4#Green Bhagyashreeba M Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15328237
ટિપ્પણીઓ