મગ નો સુપ (Moong Soup Recipe In Gujarati)

RITA
RITA @RITA2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
1વ્યક્તિ માટે
  1. 1 વાટકીમગ
  2. પાણી જરુર મુજબ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/4 ચમચીહળદર પાઉડર
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. ખાંડ જરુર મુજબ
  7. 1 ચમચીઘી વધાર માટે
  8. 1/4 ચમચીજીરુ
  9. 1/4 ચમચીહીંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    એક વાટકી મગને પાણી થી ધોઈ ને પલાળી દેવા.રાત્રે પલાળી દેવા. સવારે ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મા મગને બાફી લેવા. બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો.

  2. 2

    મગ બફાય ગયા છે. હવે મગને ગાળી લેવા.તેમાં થી પાણી ગાળી લેવું. હવે થોડી વાર ઉકળવા દેવું. પછી બધા મસાલા નાખી દેવા.

  3. 3

    હવે સુપને વધારી લેવુ. તો તૈયાર છે મગનુ હેલ્ધી સુપ. નાના બાળકો તેમ જ વડીલો બધા ને આપી શકાય તેવું મગનું સુપ. છેલ્લે તેમાં લીંબુ નો રસ નાખી દેવો.

  4. 4

    તો તૈયાર છે મગનું સુપ.ઉપર ધાણાભાજી નાખી ને સર્વ કરુ છું. તો તૈયાર છે મગનુ હેલ્ધી સુપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes