ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

#સ્નેક્સ
#વિકમીલ૧

ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)

#સ્નેક્સ
#વિકમીલ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ફણગાવેલા મગ
  2. વઘાર માટે,
  3. 2ચમચી તેલ
  4. 1/2ચમચી રાઈ અને જીરુ
  5. ચપટી હિંગ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2ચમચી મરચુ પાઉડર
  8. 1/2ચમચી મરીપાવડર
  9. 1/2ચમચીધાણાજીરુ પાઉડર
  10. 1/2ચમચી ખાંડ
  11. 1ચમચી લીંબુ નો રસ
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગ ને ધોઈ પાણી માં સાત-આઠ.કલાક પલાળી રાખો.ત્યાર બાદ તેમાંથી બધુ જ પાણી કાઢી એક સફેદ કપડા માં લઈ તેને છ-સાત કલાકબાંધી દો. એટલે ફણગાવેલા મગ તૈયાર થઈ જશે.

  2. 2

    ત્યાર બાદ એક પેન માં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ અને હિંગ નાખી વઘાર કરો.હવે તેમાં ફણગાવેલા મગ ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં હળદર, મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, મરી પાઉડર,ખાંડ, લીંબુનો રસ અને મીઠુ નાખી મિક્સ કરી તેને બે મિનીટ ચડવા દો.

  4. 4

    હવે તેમાં કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે ફણગાવેલા મગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes