મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#green
#weekend
#colourful
કટકી મસાલા ભીંડીં

મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#green
#weekend
#colourful
કટકી મસાલા ભીંડીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4લોકો માટે
  1. 300 ગ્રામભીંડા
  2. 1 ચમચીલીંબુનો રસ
  3. 1ઝીણું સમારેલા ટામેટા
  4. સ્વાદ અનુસારમીઠું
  5. તેલ જરૂર મુજબ
  6. 1 ચમચીરાઈ
  7. 2નાના કટ કરેલ બટાકા
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  10. 1/2 ચમચી હળદર પાઉડર
  11. 1/2 ચમચી સબ્જી મસાલો
  12. ચપટીહિંગ
  13. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો પછી તેમાં હીંગ નાંખી અને બટાકા નાખો.
    2-3 મિનિટ સુધી મિડીયમ ફલેમ પર કુક થવા દો.

  2. 2

    હવે તેમાં ભીંડા ના 2 મિનિટ સુધી કુક થવા દેવું. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર નાંખી, ધાણાજીરુ પાઉડર, હળદર પાઉડર મીઠું, ટામેટા, સબ્જી મસાલો એડ ઢાંકી દો અને મીડિયમ ફલેમ પર કુક થવા દો. 4-5 મિનિટ સુધી. હવે તેમાં લીંબુનો રસ નાખી સરખું મિશ્ર કરો અને સાંતળો 3 મિનિટ સુધી.

  3. 3

    ત્યાર બાદ તેમાં ઉપર થી કોથમીર નાંખી ગાર્નીશીંગ કરો અને સર્વ કરો
    તૈયાર છે આપણું કટકી મસાલા ભીંડીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes