મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#EB

મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામભીંડા
  2. 3 નંગટામેટા
  3. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  4. 1 ટી સ્પૂનહળદર
  5. 1 ટી સ્પૂનધણાજીરુ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1ચમચો તેલ વઘાર માટે
  8. 1/2 ટી સ્પૂનજીરું
  9. ચપટીહિંગ
  10. ભીંડા તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    સો પ્રથમ ભીંડા ને ધોઈ ને કોરા કરી લો. ત્યાર બાદ ગોળ સમારી લો.ટામેટા ઝીણાં સમારી લેવા.

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તળી લો (તમારે જેવા જોઈ એવા તળી શકો છો)

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ નાખી તેમાં ટામેટાં નો વઘાર કરો tameta થોડાં સ્ટલય એટલે તેમાં તળેલાં ભીંડા એડ કરો

  4. 4

    હવે તેમાં બધાં મસાલા એડ કરો ને સરખું હલાવી ને મીક્ષ થાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes