મકાઈ ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

#MRC
#મકાઈ ચેવડો

મકાઈ ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

#MRC
#મકાઈ ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટો
2 માણસ
  1. 1 કિલો મકાઈ
  2. 1 લિટર દૂધ
  3. 1 ટેબલસ્પૂનઆદુ મરચાંની પેસ્ટ
  4. 1 ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  5. 1/4 ટેબલસ્પૂનહળદર પાઉડર
  6. 1/2 ટેબલસ્પૂનતાજ લવિંગ પાઉડર
  7. લિમ્ડો
  8. 1 ટેબલસ્પૂનજીરુ
  9. 3to 4 ટેબલસ્પૂન ખાંડ
  10. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  11. 1 ચમચીકાજુ કિસમિસ
  12. કોથમીર (ગાર્નિશ માટે)
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 3 ટેબલસ્પૂનતેલ
  15. 1 ટેબલસ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30મિનિટો
  1. 1

    સૌ પ્રથમ મકાઈને છીણી લો

  2. 2

    પછી એક પાન મા ઓઇલ મુકો અને પછી જીરુ, હિંગ ઉમેરો. એક પાન મા ઓઇલ મુકો અને પછી જીરુ, હિંગ,આદુમરચાં, લસણની પેસ્ટ ઉમેરો. અને સારી રીતે મિક્સ કરો

  3. 3

    પછી છીણેલું મકાઈ ઉમેરો અને યોગ્ય રીતે શેકો., તેલ અલગ થાય ત્યા સુધી.

  4. 4

    અને તે પછી દૂધ ઉમેરો કરો. અને પછી દૂધ બડે ત્યા સુધિ યોગ્ય રીતે હલવો.

  5. 5

    તે પછી મીઠું, લીંબુનો રસ, ખાંડ, કાજુ કિસમિસ, તાજ લવિંગ પાઉડર અને ગરમ મસાલો ઉમેરો. સારી રીતે મિક્સ કરો.,

  6. 6

    અને કોથમીરથી ગાર્નિશ કરો, પીરસવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

ટિપ્પણીઓ

Similar Recipes