મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને છીણી ને તેમાં થોડું દૂધ નાખી કુકર માં બાફવી તેમાં બાફવાથી દૂધ ઓછું વપરાય છે એટલે
- 2
પછી એક તાવડી માં તેલ મૂકીને રાઈ, તલ, હિંગ, તજ લવિંગ નો વગા ર કરવો
- 3
તેમાં સહેજ હળદર નાખી બાફેલો માવો વગારવો
- 4
તેમાં મીઠુ, વાટેલા આદુમરચા, અને દૂધ નાખી ધીમા તાપે ચડવા દેવું,હલાવતા રહેવું જેથી ચોંટે નહી
- 5
દૂધ બાળી જાય એટલે તેમાં મીઠુ,ખાંડ, લીંબુ નો રસ, તજ લવિંગ નો પાઉડર અને ગરમ મસાલો, કોથમીર નાખી હલાવો. ખાંડ નું પાણી બળે ત્યાં સુધી થવા દો
- 6
ડીશ માં સર્વ કરો, ડેકોરેશન માટે બાજુ માં બાફેલા મકાઈ દાણા અને લીલા મરચાં ના ટુકડા અને ઉપર કોથમીર ભભરાવો
- 7
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍દાણો Priyal Desai -
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
આ મકાઈ નો ચેવડો દેશી મકાઈ માંથી બનાવા માં આવે છે જ્યારે પણ બજાર માં દેશી મકાઈ મળે એમાં લઈ આવી ને બનાવે દઈએ છે.અમારા ઘર માં બધા ને ભાવે છે. આમાં મકાઈ ને છીનવી મેહનત છે પણ લાગે સરસ અને ભાવે પણ એટલે મેહનત કરી લેવ છું Ami Desai -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#Week1#પીળી રેસિપીમકાઈ નો છીણો Jayshree Chotalia -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
#MRCમોન્સૂન માં લીલી મકાઈ ખાવાની મજા આવે છે. જેમાંથી કોઈપણ વાનગી બનાવીને ખાઈ શકાય . Kshama Himesh Upadhyay -
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
મકાઈ નો ચેવડો
#golenapron3#week13#onepotઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે Daxita Shah -
અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે Meghana N. Shah -
મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)
#MAઆપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે. Shraddha Patel -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#childhood#cookpadindia#cookpadgujaratiઅમે નાના હતા ત્યારથી મમ્મી રેગ્યુલર મકાઈનો ચેવડો બનાવતા.આજે પણ તે એટલો જ સરસ બનાવે છે. મેં પણ તેની રેસિપી ફોલો કરીને મકાઈનો ચેવડો બનાવ્યો છે. Unnati Desai -
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
મકાઈ ની ખીચડી (Makai Khichdi Recipe In Gujarati)
Khyati Trivedi#Makairecipeમકાઈ ની ખીચડી(દાનો)ચોમાસુ આવે એટલે ભજીયા સાથે મકાઈ યાદ આવે..એમાં પણ દેશી મકાઈ જે ચોમાસા માં જ મળે...પરિવાર માં બધાની ફેવરીટ.. ખીચડી દેશી મકાઈ ની જ મીઠી લાગે .. Khyati Trivedi -
-
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevda Recipe In Gujarati)
#30mins30 મિનિટ રેસીપીઆ ચેવડો મારો ખુબ જ પ્રિય છે અને 20-25 મિનિટ માં ફટાફટ બની જાય છે અને તમે એને અગાઉ થી બનાવી ને મૂકી શકો છે અને રાત્રે ગરબા માંથી આવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJR મકાઈ ની અનેક રેસીપી ગુજરાતી લોકો બ નાવે છે..પકોડા, sbji, સલાડ, ચાટ...આજે મેં મકાઈ નો લીલો ચેવડો બનાવિયો. Harsha Gohil -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે, એટલે મકાઈ ના વડા ખાવા ની મઝા પડી જાય. #cookpadgujarati #cookpadindia #farshan #cornvada #EB Bela Doshi -
લીલી મકાઈ નો દાણો (Lili Makai Dano Recipe In Gujarati)
અત્યારે લીલી મકાઈ ખૂબ મળે છે તો તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
મકાઈ નો ચેવડો (Corn Chevda Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJRઅત્યારે ચોમાસામાં સ્વીટ કોર્ન બહુ સરસ આવે.ચોમાસામાં આ મકાઈ ની રેસીપી ગરમાગરમ ખાવા ની બહું જ મજા પડે છે. તો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો નાના બાળકો નો મનપસંદ હોય છે જે આજ મેં બનવ્યો. Harsha Gohil -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)
#ઓગસ્ટ પોસ્ટમકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે Kamini Patel -
-
દેશી મકાઈ નો ચેવડો
sweet corn નો ચેવડો તો બધા ખાતા હશે અને બનાવતા પણ હશે પણ મેં આજે દેશી મકાઈ નો ચેવડો બનાવ્યો છે તમને બધાને જરૂર થી પસંદ આવશે રેસીપી Minal Rahul bhakta -
મકાઇ નો ચેવડો(Makai Chevdo Recipe In Gujarati)
#RC1Week-1અહીં મકાઈ 🌽ના ચેવડા ની રેસીપી બનાવી છે, મકાઇ માંથી ચેવડો,સમોસા,સેંન્ડવીચ ,ભેળ વગેરે બનાવી શકાય,અમેરીકન મકાઇ બહુ મીઠી હોય છે. Tejal Hitesh Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14541865
ટિપ્પણીઓ