મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#MRC મોન્સૂન ચલેન્જ

મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)

#MRC મોન્સૂન ચલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 બાઉલ મકાઈ ના દાણા
  2. 1/2 કપધઉંનો કકરો લોટ
  3. 1/2 કપચણાનો લોટ
  4. 4લીલાં મરચાં
  5. 1 ચમચીમરી પાઉડર
  6. ચપટીખાવા નો સોડા
  7. 2 ચમચીસમારેલા ધાણા
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મિક્સચર માં ક્રશ કરો, મરચાં ને વાટી લો

  2. 2

    ત્યારબાદ ચણાનો લોટ અને ઘઉં ના લોટ માં લીલાં મરચાં, મરી પાઉડર, સોડા, અને મીઠુ, અને ક્રશ દાણા ને મિક્ષ કરો અને ગોટા નું ખીરું બનાવો, મકાઈ ના છીણ માં લોટ ઉમેરાય તેટલો જ લેવો

  3. 3

    હવે તાવડી માં તેલ મૂકીને ગરમ થાય એટલે મીડીયમ તાપે ગોટા ઉતારો, હલાવતા રહેવું, તળાય જાય એટલે કાઢી લો

  4. 4

    તેને લસણ ની ચટણી, કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, એમનેમ પણ ગરમ ગરમ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes