મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)

Jenny Shah
Jenny Shah @Jenny_9999
Ahmedabad

#PS
ભજીયા અલગ અલગ ખવા ની મજા પડે.મકાઇ ના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે.

મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)

#PS
ભજીયા અલગ અલગ ખવા ની મજા પડે.મકાઇ ના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1મકાઈ
  2. 1/2કેપ્સીકમ
  3. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  4. 1/2હળદર
  5. 1/2ગરમ મસાલો
  6. 1/2બાઉલ કોથમીર
  7. મીંઠુ સ્વાદ મુજબ
  8. ચપટીસોડા ખાવા નો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મકાઇ ના દાણા ૩ લેયર મા સમારવા.મકાઇ ને છીણવા ની નથી.

  2. 2

    મકાઈ મા બધો મસાલો નાખી દેવો.પાણી ભજીયા ઉતરે તે રીતે નાખવુ.

  3. 3

    તેલ આવે એટલે ભજીયા ઉતારવા. સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jenny Shah
Jenny Shah @Jenny_9999
પર
Ahmedabad

Similar Recipes