પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)

આ દિવાળી જાર સ્નેક, બહુજ ક્રીસ્પી બને છે. ગુજરાતી નું આ ફેવરેટ સ્નેક છે.છોકરાઓ હાલતા ને ચાલતા આના ફાકા મારતા જ હોય છે.
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
આ દિવાળી જાર સ્નેક, બહુજ ક્રીસ્પી બને છે. ગુજરાતી નું આ ફેવરેટ સ્નેક છે.છોકરાઓ હાલતા ને ચાલતા આના ફાકા મારતા જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ ને ગરમ તેલ માં તળી, અધકચરો ભૂકો કરવો.
- 2
પોંઆ ને ચાળી ને મોટા પેન માં થોડા થોડા લઈને કોરા જ શેકવા. સાઈડ પર રાખવા.
- 3
પેન માં 2 ચમચી તેલ ગરમ કરી, અંદર 1/4 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હીંગ અને મીઠું નાખી મિક્સ કરવું. 1/2 પોંઆ અંદર નાંખી, કડક શેકવા.વચ્ચે વચ્ચે હલાવવું. શેકેલા પોંઆ પેન માં થી કાઢી થાળી માં રાખવા. આવી જ રીતે બીજો બેચ પોંઆ નો વઘારી ને શેકી લેવો..
- 4
શેકેલા પોંઆ ની અંદર પાપડ મીકસ કરી, 5 મીનીટ માટે પાછા શેકી લેવા એટલે પાપડ, પોંઆ અને મસાલો સરસ બધા સાથે મીકસ થઈ જશે.ગેસ બંધ કરી,એજ પેન માં ઠંડા થાય ત્યાં સુધી રાખવા.એરટાઈટ ડબ્બામાં માં ભરી સ્ટોર કરવા.આ પાપડ પોંઆ 15 દિવસ સુધી સારા રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ચવાણું (Instant Chavanu Recipe In Gujarati)
#ChooseToCookમાત્ર 10 -12 જ મીનીટ માં બની જાય એવું ચવાણું, જે દિવાળી માટે બહુ જ ઉત્તમ નાશ્તો છે અને બનાવતા બહુ કડાકૂટ પણ નથી . તો આ દિવાળી માં ચોકકસ ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ ચવાણું, જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.અમે દર દિવાળી માં ખાસ આ ચવાણું બનાવીએ છે અને ચા સાથે એન્જોય કરીયે છે.#Cooksnap@pushpa_9410 Bina Samir Telivala -
ખંભાતનું સ્પેશ્યલ પાપડ નું ચવાણું (Khambhat Special Papad Chavanu Recipe In Gujarati)
પાપડ નું ચવાણું મેં અહીંયા એક ટીવ્સ્ટ સાથે બનાવ્યું છે. આમાં મેં તળેલી મસાલાવાળી ચણાની દાળ અને ખારી બુંદી નાંખી ને બનાવ્યું છે જે બહુજ ટેસ્ટી લાગે છે.#DFT #CB3 Bina Samir Telivala -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7પાપડ પૌંઆ આ બપોરે ખાવા એક મસ્ત નાસ્તો છે.આજે મે ફાલ્ગુની બેન ની recipe follow કરીને બનયો છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ થયો તો. બેન તમારા ખૂબ ખુબ આભાર. Deepa Patel -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)
#GA4#Week23#Papadપાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.#PapadPoha#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
પાપડ ફ્રેન્કી (papad frankie recipe in gujarati)
#વિકમીલ૩ખૂબ જ ઓછી વસ્તુ થી બનતો લાજવાબ સ્વાદ વાળો નાસ્તો છે આ.. બધી જ ઉમર ના ને પસંદ આવે એવી વાનગી... Dhara Panchamia -
પાપડ ડુંગળી નું શાક
#ઇબુક#Day5આ શાક જલ્દી બને છે અને દરેક ગુજરાતી ના ત્યાં પાપડ અને ડુંગળી હોય જ.. Tejal Vijay Thakkar -
કોપરા ખમણ પોંઆ (Kopra Khaman Poha Recipe In Gujarati)
આ એકદમ સહેલો, જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ નાસ્તો, ગુજરાતી ઓ ના ઘર - ઘર માં વર્ષો થી બનતો આવ્યો છે .મેં પણ આજે બનાવ્યો છે.#RC2#Week2 Bina Samir Telivala -
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 ખૂબ જ ઓછી સામગ્રી થી આ ચેવડો બનાવી શકાય છે. બજાર જેવો સ્વાદિષ્ટ ઘર માંથી મળતી વસ્તુ માંથી જે શેકી ને અથવા તળી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
ચીઝી પાપડ રોલ (Cheesy Papad Roll Recipe In Gujarati)
#GA4 #Week23મોટા ભાગે રોલ રોટલી, બ્રેડ કે સમોસા પટી માથી બનતા હોય છે પણ મેં અહીંયા પાપડ ની અંદર ચીઝી સ્ટફીન્ગ ભરી ને ટેસ્ટી ક્રીસ્પી રોલ બનાવ્યા છે. Harita Mendha -
પાપડ મેથી ચૂરો (Papad Methi Churo Recipe In Gujarati)
#GA4 #Week23આ વાનગી મારી ફ્રેન્ડ ને ત્યાં ચાખી હતી. મને ખૂબ ભાવી. તો અહીં શેર કરવાનું મન થયું. ખીચડી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Buddhadev Reena -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
-
પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
#GA4#week23#પાપડ આ પાપડ પૌંવા બનાવવા ની રીત સૌથી સરળ છે. નાના બાળકો પણ બનાવી શકે છે. અને ટેસ્ટી પણ એટલાં જ લાગે છે. Reshma Tailor -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week23 Nayana Pandya -
કોકોનટ ઢોંસા
#RB4ઢોંસા બધા ના ફેવરેટ હોય છે. ઢોંસા ની ધણી બધી વેરાઇટી બને છે ,એમાં ની આ એક નવી વેરાઇટી છે, કોકોનટ ઢોંસા. Bina Samir Telivala -
-
-
-
પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati)
#GA4#week23#papadઆ મારી નાની ની રેસિપી છે. મે મહિના ની રજાઓ માં અમે મામા ના ઘરે રહેવા જતા ત્યારે આ રાઇતું અમને અચૂક ખાવા મળતું. ઉનાળા નો સમય હોય અને સાકભાજી ઓછા મળતા હોઈ છે. ત્યારે આ રાઇતું ભાકરી સાથે ખવાય જાઈ છે. તે એક અલગ પ્રકાર નું રાઇતું છે. પાપડ માં હિંગ હોવાથી એક અલગ જ પ્રકાર નો ટેસ્ટ આવે છે. Nilam patel -
કાંદા પાપડ નું શાક(onion papad sabji recipe in Gujarati)
#વેસ્ટઆ શાક વિસરાતી વાનગીમાં નું શાક છે.ગુજરાતી ઓનું ફેમસ અને ખુબ જ ઝડપ થી બની જતું શાક છે. જ્યારે કોઇ શાક ન હોય કે ત્યારે મારા ધરે આ શાક બનાવું છું. બધા ને ખુબ ભાવે છે. Bijal Preyas Desai -
પાપડ મમરા નું ચવાણું (Papad Mamara Chavanu Recipe In Gujarati)
#CB3 પાપડ મામરાનું ચવાણું ખંભાતનું સૌથી પ્રખ્યાત ચવાણું છે.લો કેલેરી ફૂડ માં તેનો સમાવેશ થઈ શકે એ રીતે બનાવ્યું છે ..મોટાભાગે બજાર માં તૈયાર મળતાં ચવાણામાં મમરા ને પાપડ ને તળવામાં આવે છે,પણ મે અહી મમરા ને વઘાર કરી ને તેમજ પાપડ ને શેકીને મેળવેલા છે તે તેની ખાસિયત છે . અહીં તૈયાર સેવ લીધી છે એટલે રાંધવાના સમય માં તે મુજમ વધઘટ ગણી લેવી... Nidhi Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (12)