રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો અને એમાં નાની વાટકી પાણી ઉમેરી દો અને તેને મિક્સ કરી દો. હવે એમાં કાપેલાં મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને મેથી ઉમેરી મિક્સ કરી દો.
- 2
હવે મિશ્ર મિક્સ કર્યા બાદ ૧ ચમચી ઘઉંનો કરકરો લોટ અને તેલ ઉમેરી દો અને મિક્સ કરી દો. મિક્સ કર્યા બાદ હવે એક ચપટી સોડા મિક્સ કરી દો. હવે આપણું ભજીયા નું ખીરું તૈયાર છે.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ભજીયા તળી લો.
- 4
હવે ગરમાગરમ ભજીયા સર્વ કરવા માટે તૈયાર છે.
- 5
- 6
Similar Recipes
-
-
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#Besan,hing,dahi#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
મેથી ના લચ્છા ભજીયા (Methi Lachcha Bhajiya Recipe In Gujarati)
કંઈક જુદુ લાગ્યું ને? મેથીના ગોટા જ છે પણ શેપ માં ના હોય અને uneven હોય, કેમ કે ડુંગળી ના લચ્છા એડ કર્યા છે અને ખીરું પણ ઢીલું રાખ્યું છે ..તમે પણ બનાવવાનો ટ્રાય કરજો.. Sangita Vyas -
-
મેથી ના ગોટા(Methi bhajiya recipe in Gujarati)
#GA4#week12 પોસ્ટ ૨... આ ભજ્યા મને બહુ જ ભાવે છે. Smita Barot -
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel -
-
-
-
પતરી ના ભજીયા (Patri Bhajiya Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326622
ટિપ્પણીઓ (6)