મકાઈ ના ભજીયાં (Makai Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ છોલી ને છીણી લો. હવે એક બાઉલમાં છીણ ને લઈ લો અને તેમાં લીલાં મરચાં, મીઠું, મરી પાઉડર, ચોખા અને ચણાનો લોટ, ખાવાનો સોડા આ બધું મિક્સ કરી લો.
- 2
હવે ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ મકાઈ ના ભજીયા. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મકાઈ ના ગોટા (Makai Gota Recipe In Gujarati)
#MFF #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #corn Bela Doshi -
-
મકાઈ ના ભજીયાં (Makai Bhajiya Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે Archita Solanki -
-
-
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે, એટલે મકાઈ ના વડા ખાવા ની મઝા પડી જાય. #cookpadgujarati #cookpadindia #farshan #cornvada #EB Bela Doshi -
-
-
લીલી મકાઈ નાં ભજીયા (Lili Makai Bhajiya Recipe In Gujarati)
#SFRઆ ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
બટાકા ની પત્રી ના ભજીયા (Bataka Patri Bhajiya Recipe In Gujarati)
#MFF#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16393722
ટિપ્પણીઓ