મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 1/2 કપમકાઈ ના લોટ
  2. મીઠું સ્વદાનુસર
  3. પાણી જરુર પ્રમાને
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસન લાઈ મકાઈ ના લોટ ને ચારી લેવો.

  2. 2

    તેમા સ્વદાનુસર મીઠું ઉમરવુ.

  3. 3

    જરુર પ્રમાને પાણી ઉમરી લોટ બંધાવો.

  4. 4

    હાથ મા થોડું પાણી લગવી લોટ માથી એક પેડો વારી હાથ વડે રોટલો ઘડવો.

  5. 5

    તવડી ગરમ થાય એટલે ઘડેલો રોટલો સેકી લેવો.

  6. 6

    રોટલો સેકાઈ જાય એટલે ઘી ચોપડી ગરમાગરમ સર્વ કરો.

  7. 7

    રોટલા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
પર

Similar Recipes