મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બંને લોટ લઈ મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી રોટલા જેવો લોટ બાંધી લો પાંચ થી ૬ મીનીટ લોટ ને હથેળી થી મસળી લો
- 2
હવે પ્લાસ્ટિક ની સીટ ઉપર લુવો મૂકી ધીમે ધીમે વણી લો લોઢી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેની ઉપર રોટલો સેકાવા મૂકો
- 3
ધીમા તાપે થવા દો થોડી વાર પછી ફેરવી લો ઉપસે એટલે ગેસ બંધ કરી દો ઘી ચોપડી સર્વ કરો તે અડદની દાળ, ગોળ, લસણ ની ચટણી સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6#WEEK6 મકાઈના રોટલા મુખ્યત્વે રાજસ્થાન,મહારાષ્ટ્ર અને પંજાબમાં ખવાય છે.ત્યાં મકાઈનુ ઉત્પાદન વધુ થાય છે.મકાઈ પચવામાં ભારે હોવાથી ગુજરાતમાં ઓછી ખવાય છે.પરંતું થોડા સમયથી મકાઈની વિવિધ વાનગીઓનો વપરાશ જેવી કે સૂપ ચેવડો ઢોકળા,સબ્જી વગેરે સ્વરૂપે વધ્યો છે. Smitaben R dave -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
-
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 ફૂડ ફેસ્ટિવલ મકાઈ ના રોટલા આજે મે થેપ્યા વગર સરળતા થી બની શકે એવા લોટ બાફી ને રોટલા બનાવ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ઘી અને દૂધ સાથે મકાઈ નાં રોટલા પીરસવાની વિશિષ્ટ પરંપરા છે. Dipika Bhalla -
-
-
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના રોટલા
#FFC6#Week -6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ રોટલા ટેસ્ટ માં ખુબ જ મીઠા લાગે છે અને ઘી, ગોળ સાથે તો ખુબ જ સરસ લાગે છે.અને વણવા ની ઝંઝટ વગર જ મેં મશીન માં દબાવી દીધા છે જેથી ખુબ જ સરળ થઇ જશે. Arpita Shah -
મકાઈ મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16049092
ટિપ્પણીઓ