પીળી મકાઈ ના રોટલા (Yellow Makai Rotla Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
પીળી ને સફેદ બને મકાઈ આવે છે તો આજ મેં પીળી મકાઈ ના રોટલા કરીયા.
પીળી મકાઈ ના રોટલા (Yellow Makai Rotla Recipe In Gujarati)
પીળી ને સફેદ બને મકાઈ આવે છે તો આજ મેં પીળી મકાઈ ના રોટલા કરીયા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટ મા મકાઈ નો લોટ લો તેમા મીઠું નાખો ને મિક્સ કરો બાદ પાણી થી લોટ બંધો ને લોટ ને મસલો લોટ નુ ગુલ્લુ કરો ને રોટલો થેપો.
- 2
એક માટી ની તવી લો ને ગેસ ઉપર ગરમ કરવા મુકો બાદ તે માં રોટલો શેકો બરાબર શેકાયા બાદ એક પ્લેટ મા લો
- 3
રોટલા માં ઘી ચોપડો ને ગરમા ગરમ મકાઈ નો રોટલો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 ફૂડ ફેસ્ટિવલ મકાઈ ના રોટલા આજે મે થેપ્યા વગર સરળતા થી બની શકે એવા લોટ બાફી ને રોટલા બનાવ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ઘી અને દૂધ સાથે મકાઈ નાં રોટલા પીરસવાની વિશિષ્ટ પરંપરા છે. Dipika Bhalla -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6#WEEK6 મકાઈના રોટલા મુખ્યત્વે રાજસ્થાન,મહારાષ્ટ્ર અને પંજાબમાં ખવાય છે.ત્યાં મકાઈનુ ઉત્પાદન વધુ થાય છે.મકાઈ પચવામાં ભારે હોવાથી ગુજરાતમાં ઓછી ખવાય છે.પરંતું થોડા સમયથી મકાઈની વિવિધ વાનગીઓનો વપરાશ જેવી કે સૂપ ચેવડો ઢોકળા,સબ્જી વગેરે સ્વરૂપે વધ્યો છે. Smitaben R dave -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
-
-
-
જાર ઘઉંના લોટના રોટલા (Jowar Wheat Flour Rotla Recipe In Gujarati)
આજ મેં જાર ઘઉં ના મિક્સ રોટલા બનાવિયા. Harsha Gohil -
મકાઈ ના રોટલા(makai na rotla recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#મકઈ ના લોટ મકઈ પંચમહલ જિલા ના મુખય આહાર છે.મકઈ ની ખેતી (દેશી મકઈ) પંચમહલ મા બહુતાયત મા થાય છે. ભારતીય ભોજન મા ,મકઈ,બાજરી જુવાર ના રોટલા નુ વિશેષ સ્થાન છે.. આમ તો રોટલા ની કોઈ ખાસ રેસાપી નથી હોતી . તેથી રેસીપી ચેલેન્ચ ને સ્વીકારતા મા મકઈ ના રોટલા બનાવયા છે.અને કંકોડા ના શાક,ડુગરી તલ મરચા ની સુકી ચટણી, આને છાસ સાથે સર્વ કરી છે.. Saroj Shah -
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR બોળચોથ માં ખાસ બાજરાના રોટલા બને ને ખાવા ની મઝા આવે. Harsha Gohil -
મકાઈ ના રોટલા
#FFC6#Week -6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ રોટલા ટેસ્ટ માં ખુબ જ મીઠા લાગે છે અને ઘી, ગોળ સાથે તો ખુબ જ સરસ લાગે છે.અને વણવા ની ઝંઝટ વગર જ મેં મશીન માં દબાવી દીધા છે જેથી ખુબ જ સરળ થઇ જશે. Arpita Shah -
-
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍દાણો Priyal Desai -
-
મકાઈ ના વડા
#પીળીપીળી વાનગી માં મેં મકાઈ ના વડા બનાવ્યા છે જે ચા સાથે અથવા ચટણી સાથે ટેસ્ટી લગે છે.તેમજ બાળકો ને લંચ માં પણ આપી શકાય છે.આમાં મેં મકાઈ નો લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે એટલે એક હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
-
-
-
સેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
વર્ષાઋતુ માં મકાઈ સારા પ્રમાણ માં મળે છે . મકાઈ માંથી શરીર ને અનેક પોષકતત્વો મળી રહે છે . મકાઈ ને બાફી ને , શેકી ને , મકાઈ ના વડા કે શાક બનાવવા માં આવે છે .મકાઈ ને શેકી ને ખાવા ની મજા જ કઈ ઓર છે .#MRC Rekha Ramchandani -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16584656
ટિપ્પણીઓ