મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમિલી
  1. ૨ કપમકાઈનો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧ કપ ગરમ પાણી જરૂર મુજબ લેવું લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે મકાઈનો લોટ ને ચારી લેવો
    ત્યારબાદ ગરમ પાણી થોડું થોડું નાખીને લોટ બાંધી લો
    ૩/૪ રેસ્ટ આપી દો તમે જોઈ શકો છો આ રીતે ખુબ જ મસળવો જે થી કરી ને સોફ્ટ થશે

  2. 2

    હવે એક માટી ની તવી લઈ લો
    લુયા કરી લો પછી વડી લો
    તાવીથા થી શેકી લો પતલા કા જાડા તમારી પસંદગી પ્રમાણે કરી સકો છો
    તમે જોઈ શકો છો આ રીતે શેકી ને તૈયાર છે
    ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો

  3. 3

    ધાબા સ્ટાઈલ મકાઈ ના રોટલા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes