મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૩ રોટલા
  1. ૧.૫ કપ મકાઈ નો લોટ
  2. ૪ ટે સ્પૂનઘઉં નો લોટ
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    બંને લોટ મિક્સ કરી મીઠું નાખી પાણી થી લોટ પલાળવો

  2. 2

    ૧ નાનો લોટ નો ગુલ્લો લઈ થોડું પાણી ઉમેરી બરાબર મસળી રોટલો બનાવી બંને બાજુ સેકી લો અને ફૂલાવો

  3. 3

    ઉપર ઘી લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes