ગલકા રીંગણાં નું શાક (Galka Ringan Shak Recipe In Gujarati)

Tanvi Khakhariya Khakhariya
Tanvi Khakhariya Khakhariya @cook_28464386

ગલકા રીંગણાં નું શાક (Galka Ringan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામગલ્કા
  2. 4 નંગરીંગણા
  3. 1/2 ચમચીખાંડલુ લસણ
  4. 2 ચમચીલાલ મરચા પાઉડર
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/2 ચમચીહળડર
  7. 1/4 ચમચીરાઇ
  8. 1+ 1/2 ચમચી ધાણાજીરુ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 2 મોટા ચમચાતેલ
  11. હોજ માં મુક્કા પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    પેલા ખાંડેલા લસણ માં બધા મસાલા ઉમેરી મિક્સ કરો

  2. 2

    પછી એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેર્સુ અને તેમાં ગલ્કા અને રીંગણા ઉમેર્સુ

  3. 3

    પછી તેમાં મસાલા ઉમેરિ મિક્સ કરી લો

  4. 4

    હવે તેને હોજ માં મુકી દેસુ અને સર્વ કરસુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Khakhariya Khakhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes