રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રવો,પાણી, અજમો,મીઠું,કાજુના કટકા,મરચાના કટકા અને લીલા ધાણા નાખી ઘોળ તૈયાર કરી ૫ મિનિટ rest આપો
- 2
તવી ને ગરમ કરી તેલ મૂકી,લૂછી,પાણી છાંટી કલીન કરી ઢોંસાનું બેટત રેડી ફાસ્ટ ગેસ પર થવા દો.આજુ બાજુ તેલ રેડી ક્રિસ્પી થાય પછી ઉથલાવી ગોળ કે ચોરસ રીતે ફોલ્ડ કરી લો.
- 3
બટાકા ને બાફી લો.એક પેન માં તેલ મૂકી દાળ,રઈ,જીરું તતડાવો,પછી લીમડાના પાન નાખી તેમાં કાપેલી ડૂંગળી એડ કરો થોડી ગુલાબી થાય એટલે બટાકા ને હાથ થી મેશ કરી ને નાખો.
- 4
ત્યારબાદ લીલા મરચાં,ધાણા,અને બીજા મસાલા ઉમેરિ શાક તૈયાર કરી લો.
- 5
મિક્સર જાત માં કોપરાનું છીણ મરચું,ધાણા,મીઠું અને દહીં નાખી ફરાવી લો. વઘારિય માં તેલ મૂકી રાઈ જીરું લીમડો તતડાવી ચટણી માં એડ કરી દો..
- 6
એક ડિશ માં ઢોંસા મૂકી એક વાટકી માં શાક અને બીજી વાટકી માં ચટણી સર્વ કરો..
રવા ઢોસા તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
આ દક્ષિણ ભારત ની ફેમસ ઢોંસા ની બહુ પ્રસિદ્ધ વાનગી છે. કડક પતલા રવા ઢોંસા ખાવા ની બહુ જ મજા આવે છે.ન વાટવાની કડાકૂટ કે ન પલાળવા નું ટેન્શન.આ instant ઢોંસા છે.#EB#Week13 Bina Samir Telivala -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
-
-
-
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13દાળ ચોખા ને પલાળયા વિના પણ, ઝટપટ તૈયાર થાય, એવા હેલ્ધી રવા ઢોંસા ખરેખર સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
ઢોંસા પ્લેટર (Dosa Platter Recipe In Gujarati)
આ મીની ઢોંસા પ્લેટર છે જેમાં સાદા ઢોંસા , ઉત્તપમ , મસાલા ઢોંસા અને ચીઝ ઢોંસા છે. આ 4 ઢોંસા બહુજ ફેમસ છે અને નાના મોટા બંને ના ફેવરેટ છે.# ST Bina Samir Telivala -
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (10)