ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકા ધોઇ ને કોરા કરી લો, ત્યારબાદ તેની છાલ કાઢી મીડીયમ સમારી લો.
- 2
ત્યારબાદ કુકર મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરુ, તથા હીંગ નાંખી લસણ ની પેસ્ટ તથા સમારેલું ટમેટું ઉમેરી બધુ મીકસ કરી તેમાં સમારેલા ગલકા ઉમેરો.તેમાં હળદર, ધાણાજીરુ, મીઠું તથા લાલ મરચુ ઉમેરો.
- 3
હવે બધુ બરાબર મીકસ કરી પ મીનીટ ધીમા ગેસ પર ચડવા દો, પછી તેમાં પાણી ઉમેરી કુકર બંધ કરી ૩ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. 💥(કુકર ની જગ્યા પર પેન મા પણ આ શાક બનાવી શકાય.. આજ રીત થી કરી પાણી અંદર ના ઉમેરતા, શાક ચડે ત્યારે ઉપર ડીશ મા પાણી લઈ વરાળ મુકી ચડવા દો, છેલ્લે ૧/૪ ગ્લાસ પાણી ઉમેરી ૫/૭ મીનીટ ચડવા દહીં ગેસ બંધ કરી દો.) 💥
- 4
તૈયાર છે ગલકા નું શાક. જે મે સવઁ કયુઁ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
-
મેરીનેટ ગલકા નુ શાક (Merinate Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક પચવા માં સરળ અને પેટ માટે ખુબજ લાભકારી હોય છે ગલકા માં પાણી ની માત્રા અને ફાઈબર અને ડાયટરી ન્યૂટ્રીશન વધારે પ્રમાણમાં હોય છે તે બાજરી ના રોટલા સાથે કે રોટલી સાથે હોય તો પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અહી મે તેને એક નવી રીત થી બનાવ્યું છે sonal hitesh panchal -
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15131047
ટિપ્પણીઓ