કડાઈ પનીર (Kadai paneer recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં આખા ધાણા જીરુ તલ એલચો ઈલાયચી તજ બે મિનિટ શેકી લો ગેસ બંધ કરી કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી લેવું ઠંડુ થાય મિક્સર ની જાળમાં પીસી લેવું
- 2
ફ્રાય કરવા માટે👇
એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી ડુંગળી કેપ્સીકમ 1 મિનિટ માટે કુક કરી લો પનીર એડ કરી તેમાં મીઠું લાલ મરચું ધાણા નાખી હલાવો ધીરેથી તબેતા હલાવો એક મિનિટ કુક કરી ગેસ બંધ કરી દો - 3
એક પેનમાં તેલ મૂકી ડુંગળી સાંતળો તેમાં મીઠું નાખીને ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવું ડુંગળી સાંતળી જાય પછી તેમાં આદુની પેસ્ટ લાલ મરચું હળદર નાખીને મિક્સ કરી લેવું એક મિનીટ પકાવો
- 4
ઝીણા સમારેલા ટામેટા એડ કરી દો ડુંગળી અને ટામેટા શેકાઈ જાય હલાવતા રહેવું એક વાટકી પાણી એડ કરો બે મિનિટ પકાવવું મિશ્રણ ઠંડુ થાય પછી મિક્સર ની જાળમાં પીસી લેવું
- 5
એક કડાઈમાં ફ્રાય કરેલા પિસીજ તેમા ગ્રેવી એડ કરી દો તેમાં લાલ મરચું ગરમ મસાલો કાજુની પેસ્ટ એડ કરી કસૂરી મેથી નાખો બે મિનીટ કુક થવા દો
- 6
તો તૈયાર છે રેસ્ટોરન style કડાઇ પનીર તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું
Similar Recipes
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
-
-
પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)
Cookped દ્વારા ઝૂમ માં જાણીતા કુકિંગ એક્સપર્ટ સંગીતાબેન જાની દ્વારા લાઈવ સેસન રાખવા માં આવેલ જેમાં તેવો એ હોટલ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવતા શીખવેલ ખૂબ જ સરસ બની હતી મેં જેમાં થી આ પનીર કડાઈ સબ્જી બનાવી ખુબજ ટેસ્ટી બની છે Dipal Parmar -
-
-
-
પનીર કડાઈ ઈન વ્હાઇટ ગ્રેવી (Paneer Kadai In White Gravy Recipe In Gujarati)
આમ તો પનીર કડાઈ એ ફેમસ પંજાબી સ્બજી છે જે મોસ્ટલી બધા લોકો એ ખાધેલા જ હશે તે સામાન્ય રીતે બધા જ હોટેલ મા મળી રહે છે અને તે રેડ ગ્રેવી મા મળે છે પણ અહીં તેને વ્હાઈટ ગ્રેવી મા મે બનાવી છે જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
-
-
-
-
પનીર પટીયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
#Jignaપનીર પટીયાલા એ પંજાબી ડિશ છે જેને બે રીતની ગ્રેવી ને મિક્સ કરીને બનાવવામાં આવે છે આ એક રોયલ સબ્જી છે અને ઇનોવેટિવ વાનગી પણ છે sonal hitesh panchal -
નવાબી ગોબી કડાઈ
#flamequeens#અંતિમઆજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. Prerna Desai -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23સામાન્ય પંજાબી સબ્જી કરતા આ સબ્જી નો ટેસ્ટ સાવ અલગ જ હોય છે આ સબ્જીમાં કેપ્સીકમ અને કસૂરી મેથીનો સ્વાદ ખુબ જ સરસ આવે છે આ સબ્જી થોડી spicyબને છે. Kashmira Solanki -
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#taste#paneerવધતી ઉંમરે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવા લાગે છે.પનીરમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન ફોસ્ફરસ હોય છે. પનીર દાંત અને હાડકાને મજબૂતી આપે છે. પનીરમાં રહેલું એમિનો એસિડ ડિપ્રેશન દૂર કરે છે.કેપ્સીકમ ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. વિટામીન સી થી ભરપૂર કેપ્સીકમ બીટા કેરોટિન નો એક મહત્વનો સોર્સ છે. Neeru Thakkar -
-
-
-
-
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week23# kadaai paneer chef Nidhi Bole -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (3)