કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

રેસ્ટોરન્ટ સ્ટાઈલ
#GA4
#Week23
# kadaai paneer

કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઈલ
#GA4
#Week23
# kadaai paneer

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
બે વ્યક્તિઓ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. 2 ચમચીજીરૂ
  3. 2 ચમચીતેલ
  4. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  5. 2 નંગટમાટર
  6. 2 નંગટમાટર ની પ્યુરી
  7. 3 નંગલીલા મરચા
  8. 2 ચમચીઆખા ધાણા
  9. 2 ચમચીસફેદ તલ
  10. 1 વાટકીસમારેલી કોથમીર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2 નંગગ્રીન કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    આપણે કડાઈ પનીર ની સામગ્રી જોઇએ લઈએ

  2. 2

    હવે આપણે એક પેનમાં તેમાં બધા સુકા મસાલા નાખીને બરાબર સાંતળો. સાંતળી ને તૈયાર છે પછી તેમાં કાશ્મીરી લાલ મરચું નાખીને બરાબર મિક્ષ કરો

  3. 3

    મરચું નાખીને બરાબર મિક્ષ કરો

  4. 4

    પછી ઠંડુ થાય એટલે મિક્સીમાં પીસી લેવું પીસી ને તૈયાર છે મસાલો

  5. 5

    હવે ટમાટર ને પીસી લેવું

  6. 6

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કેપ્સિકમ અને પનીર ને ફા્ય કરો પછી તેમાં તૈયાર કરેલા પીસેલા મસાલા ચપટી નાખી ને મિક્સ કરો

  7. 7

    પછી પેનમાં તેલ ગરમ કરી તેમાં ટમાટર ની પ્યુરી નાખો પછી તેમાં પીસેલી મસાલો નાખી ને મિક્સ કરો

  8. 8

    પછી ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં ફા્ય કરેલા પનીર કેપ્સીકમ નાખો અહીં એક વાટકી પાણી લીધુ છે પાંચ મિનિટ સુધી રહેવા દેવું ધીમા તાપે પછી બાઉલમાં કાઢી લો

  9. 9

    કડાઈ પનીર તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes