દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળને ધોઈ કુકર માં લઇ તેમાં મીઠું નાખી બે સીટી વગાડો. પેન માં તેલ મૂકી તેમાં જીરું, ચપટી હિંગ, લીમડો, આદુ, મરચા, લસણની પેસ્ટ, ટામેટા, ડુંગળી નાખી સાંતળી લો. પછી તેમાં બધા મસાલા નાખી બાફેલી મિક્સ દાળ નાખી થોડું પાણી રેડી મિક્સ કરીને પાંચ મિનિટ ધીમા તાપે ઉકળવા દો. ગેસ બંધ કરો. પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી હલાવી દો. તૈયાર છે દાલ ફ્રાય.
- 2
સૌ પ્રથમ કુકરમાં રાઈસ લઇ તેને ધોઈ ને બીજું પાણી રેદો. તેમાં મીઠું અને તેલ નાખી હલાવીને કુકર બંધ કરો. પછી ગેસ ધીમો રાખી એક સીટી વગાડો. કૂકર ઠંડું પડે પછી તેને બાઉલમાં લઇ લો. એકદમ છુટ્ટા રાઈસ સરસ થઈ જાય છે.એક પેનમાં ઘી મૂકી જીરું, હિંગ, લવિંગઅને લીમડાનો વઘાર કરો. હવે વઘાર ને બાફેલા રાઈસ માં એડ કરી તેને વેલણ થી હલાવો. તૈયાર છે જીરા રાઈસ.
Top Search in
Similar Recipes
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ (dal fry and jira rice recipe in gujara
પો્ટીન થી ભરપૂર મગ,મસુર,તુવેર, ચણા અને અડદની દાળ સાથે જીરા રાઈસ...એકદમ સરસ.... Mrs Viraj Prashant Vasavada -
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
-
-
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
-
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
-
-
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
-
-
દાલ ફ્રાય -જીરા રાઈસ (North India style Dal fry- Jeera Rice Recipe In Gujarati)
#નોર્થ Sheetal Chovatiya -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
-
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15359802
ટિપ્પણીઓ