રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઇ ને 30 મીનીટ માટે પલાળવા,પછી કુકર મા 3 વ્હિસલ વગાડી મીઠું નાખી રાધી લેવો પછી ભાત થઇ જાય એટલે વાડકા મા કાઢી લેવો વગાર માટે 2 ચમચી ઘી ગરમ કરવા મૂકવું,ઘી ગરમ થાય એટલે જીરૂ નાખવું, જીરૂ શેકાય એટલે ભાત પર વગાર રેડવો, બસ તૈયાર છે જીરા રાઈસ.
- 2
દાલ ફ્રાય બનાવા માટે- તુવેર દાળ અને ચણા ની દાળ ધોઈ ને પલાળવી,પછી કુકર મા 4 વ્હિસલ વગાડી બાફી લેવી,ડુંગળી અને ટામેટુ જીણુ સમારી લેવું,લસણ ને ફોલી ને છીણી લેવું, પેન મા 3ચમચી તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે જીરૂ નાખવું,જીરૂ શેકાય એટલે લીમડા ના પાન અને સૂકું લાર મરચું નાખવું, હીંગ અને હળદર નાખવી, પછી લસણ સાતળવું, પછી ડુંગળી અને ટામેટા નાખી સાતળવું, તેમા મીઠું ધાણાજીરૂ પાવડર,ગરમ મસાલો અને લાલ મરચું પાવડર નાખી સાતળવું, તેલ છૂટે એટલે બાફેલી દાળ નાખવી,પછી 10 મીનીટ ઉકળવા દેવી,બસ તૈયાર છે દાલફ્રાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
-
-
-
-
-
-
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
-
-
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha
More Recipes
ટિપ્પણીઓ