દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)

દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ત્રણ વાર પાણી પીધું ને અડધા કલાક માટે પલાળી રાખો. પછી તેને ગરમ પાણીમાં ૯૦ ટકા જેટલા બાફીઓસાવી લો
- 2
બંને દાળને મિક્સ કરીને પાણીથી ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખો. પછી કુકરમાં દાળ લઈ બે કપ પાણી મીઠું અને 1/2 ચમચી હળદર નાખીને ચારથી પાંચ સીટી વગાડી લો
- 3
ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો પછી કડાઈમાં વઘાર માટે ઘી અને તેલ ગરમ કરો ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ જીરું હિંગ નાખો પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખો અને ઝીણા સમારેલા ડુંગળી ટામેટા નાખીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતડો
- 4
પછી તેમાં લાલ મરચું હળદર ગરમ મસાલો મીઠું અને એક કપ પાણી નાખીને ઉકાળવા દો. પછી તેમાં દાળ નાખીને બરાબર મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળો પછી કસૂરી મેથી નાખીને ગેસ બંધ કરી દો
- 5
જીરા રાઈસ માટે કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં તજ લવિંગ અને જીરું નાખીને ઓસાવેલા ભાત નાખીને બરાબર મિક્સ કરી લો ઉપરથી કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લો
- 6
તૈયાર છે આપણા દાલફ્રાય ને જીરા રાઈસ ગરમા ગરમ પીરસો
Similar Recipes
-
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
-
જીરા રાઈસ દાળ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)
#GA4#week1#punjabiજીરા રાઈસ અને દાળ ફાય એ પંજાબની famous dish છે જે મેં લસણ અને ડુંગળી વગર બનાવી છે. Pinky Jain -
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
-
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
જીરા રાઈસ અને દાલ ફાય (Jeera Rice Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન માં આમ તો ઘણી બધી વેરાયટી હોય છે જેમ કે સૂપ, સ્ટાર્ટર, મેન કોસ આજે આમાં ની જ એક ડિશ બનાવી છે દાળ અને રાઈસ જે તમને ખૂબ જ ગમશે. Hiral Panchal -
More Recipes
ટિપ્પણીઓ (3)