તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3લોકો માટે
  1. 1 વાટકો બાસમતી ચોખા (રાંધેલા)
  2. 1 વાટકીમિક્સ વેજિ
  3. મીઠુ જરુર મુજબ
  4. પાવભાજી મસાલો
  5. લીંબુ જરુર મુજબ
  6. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તવા પર તેલ ગરમ કરો. તેમાં મિક્સ વેજિ નાખો. થોડા સાતડો.. તેમાં મસાલો કરો.

  2. 2

    થોડી વાર ચડવા દો. તેમાં રાઈસ નાખી બરાબર મિક્સ કરો. રાયતા સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

ટિપ્પણીઓ

Similar Recipes