તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં
ઉપર બતાવેલ બધા શાક બાફી લેવા.
શાક બફાઈ જાય પછી ગેસ બંધ કરી
દેવો અને થાળી માં ઠંડા થવા માટે મૂકવું. - 2
ત્યારબાદ ગેસ ચાલુ કરી એક પેન માં તેલ ઉમેરી એમાં ડુંગળી ટામેટા ફ્રાય કરી
લેવા.પછી એમાં મીઠું, હળદર લાલ મરચું,બધું ઉમેરી મિક્સ કરી લેવું. પછી એમાં બટર પણ ઉમેરી લેવુંંઅને
આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળી લેવું. - 3
પછી એમાં પાવ ભાજી મસાલો અને બાફેલા શાક ઉમેરી મિક્સ કરવું.પછી એમાં રાંધેલા બાસમતી ભાત ઉમેરી
મિક્સ કરવું. - 4
પછી મસાલા ભાત સાથે મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો.પછી ડીશ
માં સર્વ કરવો તવા પુલાવ.તૈયાર છે તવા પુલાવ.કોથમીર થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે સ્ટાઈલ તવા બટર પૂલાવ (Bombay Style Tava Butter Pulao Recipe In Gujarati)
#EB#week13#MRC daksha a Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15350835
ટિપ્પણીઓ (20)