કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati)

કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોલીપોપ બનાવવા માટે મકાઈ, બટાકા ને બાફી લો પછી મકાઈ ના દાણા કાઢી થોડાક દાણા રહેવા દો બીજા દાણા ને મિક્સરમાં અધકચરા ક્રશ કરો
- 2
એક બાઉલમાં બટાકા ને છીણી લો તેમાં મકાઈના દાણા, ક્રશ કરેલી મકાઈ ઉમેરો પછી આદું મરચા ની પેસ્ટ, ચીલી ફ્લેક્સ,સેઝવાન સોસ, મિક્સ હર્બ કોથમીર,કોન ફ્લેગ્સ નો ભૂકો, લીંબુ નો રસ, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી ને મિક્સ કરો જરૂર પ્રમાણે બાઈડીગ માટે કોન ફ્લોર અથવા તપકીર
ઉમેરી ને કોન ફલોર, મેંદો ની સ્લરી માં મીઠું, અને પાણી ઉમેરી ને સ્લરી રેડી કરો અને બ્રેડ ક્રમ માં ચીલી ફ્લેક્સ અને કોન ફલેગસ નો ભૂકો ઉમેરો - 3
બનાવેલ લોલીપોપ નો પૂર્ણ હાથ પર તેલ લગાડી ને ગોળ આકાર ના બોલ્સ બનાવી વચ્ચે મોઝરેલા ચીઝ ઉમેરો અને કોન ફલોર ની સ્લરી માં ડીપ કરી પછી બ્રેડ ક્રમ માં બોડી ને ગરમ તેલ માં તળી લો અને તેને હોટ એન સ્વીટ સોસ ગરમા ગરમ સવ કરો.
- 4
સોસ બનાવવા માટે સેઝવાન સોસ, કોથમીર, ચીલી ફ્લેક્સ ખાંડ, પાણી, કેચઅપ બધા મિક્સ કરી સોસ રેડી કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝી સ્પગેટી (Cheesy Spaghetti Recipe In Gujarati)
#FDHappy friendship day all of you 😍🌹🌹🌹❣️❣️❣️ Falguni Shah -
-
ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સ#માઇઇબુક#પોસ્ટ૩૦આ ચીઝી બન મેં પહેલી વાર ટ્રાય કર્યા અને એ પણ યીસ્ટ વગર અને સફળ રહી. ખૂબ જ સરળ રેસિપી છે અને આ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચીઝી બન મેં કડાઈ અને ઓવન બંને માં બનાવ્યા છે. Sachi Sanket Naik -
ચીઝી ટિક્કા બાઈટ્સ (Cheesy Tikka Bites Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujaratiબનાવવામાં એકદમ સરળ અને મસાલેદાર ચીઝ સાથે ક્રિસ્પી કોટીંગ. દરેક બાઇટ્સમાં ચીઝી પીઝા ફ્લેવરનો અનોખો સ્વાદ તો ખરો જ. તો તમે પણ ટ્રાય કરજો તમને મારી ચીઝી ટીકા બાઈટ્સ જરૂરથી ગમશે. Riddhi Dholakia -
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
-
-
-
-
ચીઝી વેજ. સેન્ડવીચ (cheesy veg.sandwich Recipe In Gujarati)
#goldenapron3#week16#bread popat madhuri -
-
ચીઝી પીઝા પેટીસ (Cheesy Pizza Pettice Recipe In Gujarati)
#GA4#WEEK17આજે નવી રીતે પેટીસ બનાવી. તેમાં પીઝા ફ્લેવર આપી છે. નાના- મોટા બધાં ને ભાવે અને ઘર માં બધાં ને ખૂબ જ ભાવ્યુ . Ami Master -
-
-
-
-
ચીઝી ગ્રીન પેન કેક (Cheesy Green Pancake Recipe In Gujarati)
#GA4#Week17જે લોકો ડાયેટ કરતા હોય,મેંદો નો ખાતા હોય કે પછી હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય એને આ રેસિપી ગમશે.આમાં પિત્ઝા નો સ્વાદ છે અને એકદમ ટેસ્ટી અને ઈઝી છે બનાવવું Pooja Jasani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ