ચીઝ કોર્ન લોલીપોપ (Cheese Corn Lolipop Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 4 નંગબાફેલા બટેટાનો માવો
  2. 1/2 કેપ્સીકમ ઝીણું સમારેલું
  3. 1/2 ગાજર ઝીણું સમારેલું
  4. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. 2 નંગલીલું લસણ ઝીણું સમારેલું
  6. 1/2વાટકી બાફેલા મકાઈના દાણા
  7. 1 ચમચીમરી પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1 વાટકીબ્રેડ ક્રમ્સ
  10. 1/2વાટકી મોઝરેલા ચીઝ
  11. 1 ચમચીઆમચૂર પાઉડર
  12. 2 ચમચીસેઝવાન સોસ
  13. તળવા માટે તેલ
  14. સર્વિંગ માટે : લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં બાફેલા બટેટાનો માવો લઈ તેમાં બધા જ ઝીણા સમારેલા શાકભાજી અને જણાવેલા મસાલા સાથે ચીઝ,સેઝવાન સોસ,બ્રેડ ક્રમ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.અને લંબગોળ shape માં તૈયાર કરી લો.

  2. 2
  3. 3

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલી ટીકી ઓને બદામી રંગની તળી લો ત્યારબાદ તેમાં કેન્ડી સ્ટિક લગાવી દો.

  4. 4

    તો તૈયાર છે આપણી કોર્ન લોલીપોપ જેને લાલ લીલી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes