મેયો સેન્ડવિચ (Mayo Sandwich Recipe In Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 4બ્રેડ
  2. મેયોનોજ્ ચિઝ્
  3. 1/2 કપબફેલિ મકાઈ
  4. 1/2 કપસિમલા મિર્ચ્
  5. 1/2 કપટામેટા
  6. પ્રોસેસ્ ચિઝ્ જરૂર મુજબ
  7. 1 ચમચીચિલિ ફ્લેક્સ
  8. ઓરેગાનો
  9. લીલી ચટણી
  10. ટામેટો સોસ્
  11. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સો પ્રથમ નોન સ્ટિક પેન માં 1 બ્રેડ લઈ તેના પર્ લીલી ચતનિ લગાવો,પછી તોમ્ત્તો સોસ્ લગાવો

  2. 2

    ઍક બૌઅલ્ લઇ તેમાં ઝીણા સમરેલ કેપ્સિકમ્, મકાઈ, ટામેટા, નાખો, તેમાં મેયોનિજ્, ચિલિ ફ્લેક્સ, ઓરેગાનો બધું નાખી મિક્સ કરો

  3. 3

    હવે આ મિક્સર્ બ્રેડ પર લગાવો, પછી તેના પાર ચિઝ્ ખમણી ને નાખો

  4. 4

    હવે બને બાજુ ધીમે ટાપે સેકી લો

  5. 5

    પછી વચે થી કટ કરી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

ટિપ્પણીઓ

Similar Recipes