કોર્ન પનીર સેન્ડવીચ (Corn Paneer Sandwich Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

કોર્ન પનીર સેન્ડવીચ (Corn Paneer Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
2 વ્યક્તિ
  1. 4સ્લાઈસ સેન્ડવીચ બ્રેડ
  2. 1 ચમચીલીલી તીખી ચટણી
  3. 50 ગ્રામપનીર
  4. 1ચીઝ ક્યૂબ
  5. 1 નાની વાટકીમકાઈ બાફેલી
  6. 1 નંગ નાનું કેપ્સીકમ સમારેલું
  7. 1 નંગડુંગળી સમારેલી
  8. 1 નાની ચમચીચીલી ફ્લેક્સ
  9. 1 નાની ચમચીઓરેગાનો
  10. 1/2 નાની ચમચીમરી પાઉડર
  11. જરૂર મુજબ સંચળ
  12. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    સામગ્રી બધી તૈયાર કરો એક બાઉલ મા બધું મિક્સ કર હબ્સ નાખી હલાવી તૈયાર કરી લ્યો.

  2. 2

    બ્રેડ ની સ્લાઈસ ઉપર બટર લગાવી લ્યો અને બીજી સ્લાઈસ ઉપર ચટણી લગાવી લ્યો.

  3. 3

    ચટણી વાળી બ્રેડ ઉપર બનાવેલું સ્ટફિંગ મૂકી ઉપર બટર વાળી બ્રેડ મૂકી બને બાજુ બટર લગાવી ગ્રિલ કરવા મૂકો.

  4. 4

    બે થી ત્રણ મિનિટ માં ગ્રિલ થઈ ગઈ છે કોર્ન પનીર સેન્ડવીચ.સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes