ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

Jyoti Dattani
Jyoti Dattani @jyotidattani12345

#શ્રાવણ

ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપગોળ
  2. 1/2 કપઘી
  3. 1+1/2 કપઘઉં નો કરકરો લોટ
  4. 2 ચમચીગુંદ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઇ લો. તેમાં ઘી નાખી ઘઉં ના લોટ ને સેકો.

  2. 2

    તેમાં બદામી કલર આવે પછી ગુંદ નાખો.
    તેને થોડી વાર તવીથા વડે હલાવો

  3. 3

    થોડી વાર પછી ગેસ બંધ કરી તેને ઠરવા દો. થોડું થોડું ગરમ હોય ત્યારે તેમાં ગોળ નાખો.

  4. 4

    ત્યારપછી એક થાળી લઈ તેમાં તેલ લગાવો.

  5. 5

    ગોળ નાખ્યા પછી તેને પેલી થાળી માં ઢાળી દો.

  6. 6

    થોડું ઠંડું થયા પછી તેના ચોસલા પાડો.
    તો તૈયાર છે ગોળપાપડી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Dattani
Jyoti Dattani @jyotidattani12345
પર

ટિપ્પણીઓ

Similar Recipes