વડા (Vada Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#EB
#Week16
#theme16
#Guess the word
#સાતમ આઠમ સ્પેશિયલ રેસિપી
#Shravan

શેર કરો

ઘટકો

25 મિનિટ
3 - 4 વ્યક્તિ મ
  1. 1નાનો બાઉલ બાજરી નો લોટ
  2. 1નાનો બાઉલ ઘઉં નો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 1/2 ટી સ્પૂનમરચું
  6. 1 ટી સ્પૂનધાણા જીરું
  7. 1/2 ટી સ્પૂનતલ
  8. 2 ટી સ્પૂનગળ્યા અથાણાં નો મસાલો
  9. 2 ટી સ્પૂનબૂરું ખાંડ
  10. 5-6 ટી સ્પૂનતેલ
  11. 1 કપગરમ કરેલું દહીં
  12. તળવા માટે - તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બંને લોટ ને ચાળી લેવા. ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી ગરમ કરેલા દહીં ની મદદ થી કણક બાંધી લેવી.

  2. 2

    10 મિનિટ નો રેસ્ટ આપી વડા ને હથેળી ની મદદ થી થેપી દેવા. અને થોડા વણી અને શક્કરપારા ના શેપ માં કટ કરી લેવા.

  3. 3

    તેલ ગરમ થાય એટલે તળી લેવા. તળવા મૂકતી વખતે ફાસ્ટ ગેસ રાખવો પછી ધીમો કરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes