ફરાળી શક્કરિયા નો શિરો (Farali Shakkariya Sheera Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ શક્કરિયા
  2. ૪ મોટી ચમચીખાંડ
  3. 3 મોટી ચમચીઘી
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૨ ચમચીડ્રાયફ્રુટ
  6. ગાર્નિશ માટે
  7. થોડી બદામ
  8. 1ચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ કૂકરમાં બાફી લો ત્યારબાદ છાલ ઉતારી મેશ કરી લો

  2. 2

    હવે કડાઈમાં ઘી ગરમ કરો શકરીયા નો માવો તેમાં ઉમેરી લોટુ મીડીયમ flame પર ૫ મિનિટ શેકો બરાબર શેકાય જાય એટલે તેમાં ખાંડ ના ઉમેરી ફરી પાંચથી સાત મિનિટ સુધી એકો અને ઇલાયચી પાઉડર ડ્રાય ફુટ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    તો તૈયાર છે શક્કરિયા નો શીરો તેને બદામ અને ચેરી થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes